________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માબ : લે.
વીરની સેવા મીઠામેવા, વીર રટન ઘટ સાચું; વીર વચનામૃત પીધું જેણે, લાગે સહુ તસ કાચુ. સૌથી ૨ વીરની ભક્તિમાં સહુ શક્તિ, ભક્તિ વિના સહ મેળું; વીરનામે ભય સઘળા નાસે, મનડું હવે છે. સૌથી ૩ પ્રેમે પ્રભુની ભક્તિ કરૂ નિત્ય, ભક્તિ સુખકર સાચી; બુદ્ધિસાગર હું તે વીરના, નામે રહિ રાચી. સાથી
( સાણંદ) “નવડ પૂરી સત્ય સ્વજ”—g.
(૧૭)
( કાનુડે ન જાણે મારી પ્રીત-એ સગ ) જીવડા ભૂલી સત્ય સ્વરૂપ, ફેગટ જન્મ ગુમાવેરે. જીવડા જાણી ન જિનની વાણી, ખટપટમાં ખૂએ પ્રાણી; લક્ષ્મી લાલચમાં લલચાઈ, દિલમાંહિ કશું ન જોયું છે. જીવડા ૧ નિરખે ન આતમ ન્યારે, પુગલથી જ્ઞાને પ્યારે; જૂઠી જંજાળ જકડાય, ડાહ્યો ડમરે થઈનેરે. જીવડા. ૨ પરની પંચાતે ડા, ગપ્પાં મારીને ગાયે; સમજી સાચે આ સંસાર, મૃગ કસ્તૂરી પેઠેરે. જીવડા૦ ૩ મનમાં મેટાઈ માની, પાયે પડિયે નહિ જ્ઞાની; ફરતે ચાર ગતિને ફેર, સમજુ સમજી લેનેરે. જીવડા. ૪ શિક્ષા સમજીને સારી, બહિરાતમવૃત્તિ વારી; બુદ્ધિસાગર સમજે સત્ય, ગુરૂથી જ્ઞાન ગ્રહોનેરે. જીવડાં ૬
(સાણંદ)
વેતન વાથિયો સંસાર.”–.
( ૧૩૮) (કાનુડે ન જાણે મેરી પ્રીત)-એ રાગ, ચેતન સ્વારથિ સંસાર, સગપણ સર્વે ખટારે. ચેતન જઠી છે કાયા વાડી, ન્યારી છે ગાડી લાડી, ગટ શાને મન ફેલાય, અંત સર્વ જાશેરે. ચેતન ૧
For Private And Personal Use Only