________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લેા.
ભક્તિ પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે; ધ્યાતા ધ્યેય સ્વરૂપે આપ, ધ્યાને હૃદયે ધારારે, અન્તર્ આતમ આરાધેા, કારણથી કારજ સાધે; બુદ્ધિસાગર શિવસુખ લ્હેર, પ્રગટે દિલમાં ભારીરે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
For Private And Personal Use Only
કર તુ॰ ૪
કરતુ પ
.
( સાણું, )
आतम निजघरमां तुं आव. " - पद. ( ૧૪૦ )
(કાનુડા ન જાણે મારી પ્રીત )—એ રાગ. આતમ નિજઘરમાં તું આવ, સમજણ સત્ય વિચારીરે. આતમ પરઘર રમતાં તું દુઃખી, કબહુ ન થઈયે. સુખી; વેઠયાં દુઃખડાં વારંવાર, કુમતિ સડે ભારીરે. અહિરાતમ યેાગે ભારી, અન્તર્ ઋદ્ધિને હારી; કર્મ પિંજરમાં પડિયા પેખ, સુરતા સર્વ વિસારીરે. તમ૦ ૨
૮ ૯
પરગૃહે ભમતાં ભીખારી, ઉત્તમ કુલવટ હારી; થઇયે. આશાના તું દાસ, ગણીને તૃષ્ણા પ્યારીરે. નિજ ઘરમાં શાશ્વત સુખરાશિ, ચેતન તેના વિશ્વાસી; આતમ અનુભવ અમૃતમેવ, સેવા કીજે સારીરે, નિજ ઘરમાં પ્રભુતા છે તારી, માની હિત શિક્ષા મારી; અસખ્ય પ્રદેશે દૃષ્ટિવાળ, અન્તર્ સુરતા ધારીરે. સુમતિ વચના વિચારી, દિલમાં સાચાં અવધારી; આતમ આવ્યે નિજઘર હેર, સુમતિ સ; વિહારીરે. આતમ૦ ૬ નિજધરમાં આનન્દે વસિયેા, સમતા સ થઇ રસિયા; બુદ્ધિસાગર સુખડાં પાચ, કર્મ કલ વિદ્યારીરે.
આતમ છ
આતમ૦ ૧
આતમ ૩
આતમ ૪
આતમ પ
( સા≠ )