SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અબેલની આંતરડી બહેચરથી આ વેણ સાંભળીને રહેવાયું નહિ. એક તે જાનવરને ઈજા કરવી અને પાછો ઉપકારની વાત કરવી ! એણે કહ્યું, “ભાઈ લવજી, એને ગોધલો બનાવી આખી જિંદગી કામને રાખે એ ખરું પણ એની જિંદગી નકામી કરીને જ ને! આપણે આપણા સ્વાર્થી ને વિચાર કર્યો. પછી પારકાનું તો જે થવાનું હોય તે થાય. આપણી નજરે એ કામને રહ્યો, પછી ભલે એનું જીવન આપણે બરબાદ કર્યું હોય. બહેચરની આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા. અલ્યા, કણબીને દીકરો તે આવો હોતા હશે? આવી નકામી માથાકુટ કરતો હશે ? આ ઉંમરે તો ખેડનો અડધો ભાર ઓછો કરે, પણ આ તો ભણ તરના પરતાપ ! સાવ વેદિયે બની ગય લાગે છે ! બહેચર ઘરે પાછો ફર્યો. એની વાત સાંભળનાર : * Insiness - માં ક રવા - કરે For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy