________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ચીડે ભરાઈને ઠપકો આપ્યો, કહ્યું કે ઘરમાં દૂધની જરૂર છે અને વાછરુને શા માટે છૂટું મૂકી દે છે?
ત્યારે બહેચરે જવાબ વાળ્યો કે જેનો પહેલો હકક એને પહેલાં મળવું જોઈએ. ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એ ન્યાય ક્યાંને?'
વાહ, બહેચર તે કણબી છે કે ભગત, એ જ સમજાતું નથી ! - વાતેય સાચી હતી. સાધુનાં વચનેએ બહેચરને વિચારતા કરી મૂક્યો હતો. એમનાં મીઠાં વચને એના મનમાં ચકરાવા લેતાં હતાં. એમણે કહ્યું હતું કે જે જીવ આપણે, એવો જ જીવ બીજાને. બધાને જીવ સરખે છે અને બધાય જીવ જીવવા ઈચ્છે છે.
એ દિવસથી બહેચરનું વર્તન બદલાઈ ગયું. ખેડુના છોકરાને પિતાનાં ઢેર પર ખૂબ પ્રેમ જાગ્યો. રોજ કોઢ સાફ કરે, બગાઈઓ વીણે, મચ્છર ઉડાડવા ધુમાડો કરે, સૂકી માટી લાવીને પાથરે, તળાવે
-
દો.
જી'
1
For Private And Personal Use Only