________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
ચડી. એણે કોઈ ભેંસને ધક્કો માર્યો. તે કેાઈને પાડી દીધી. - તલવાર સામે તલવાર અફળાય એમ શિંગડાં સામે શિંગડાં ભટકાયાં.
બીજાં જાનવર તો દૂર ખસી ગયાં, પણ એક ભેંસ એની સામે થઈ. માતેલી આ બે ભેંસે યુદ્ધે ચડી.
યુદ્ધ પણ કેવું ખૂનખાર ! ધૂળ એટલી ઊડી કે આજુબાજુ કઈ દેખાય નહિ. શિંગડે – શિંગડાં અફળાયાં. જોરથી ફેંકવા લાગી. પગ ઊંચા કરી એકબીજ પર ત્રાટકે. એક ભેંસ થાકી એટલે એ ભાગવા લાગી, પણ બીજી ભેંસ એને એમ ભાગવા દે શાની? ભાગવું હતું તો સામે થઈ શા માટે?
બીજી ભેંસે એનો પીછો પકડયો. શિંગડાં ઉલાંળતી એ ચારે પગે દોડી. રસ્તામાં આવે તે મર્યો જ સમજે !
લોકોએ બૂમો પાડી : “અરે ઓ ! મારગમાંથી
1
•
-
For Private And Personal Use Only