________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું મળ
૩૭
ખાકી ભણવું—ગણવું મૂરખનુ કામ, ભજ લે ખાવા
સીતારામ !
ભેંસ દાવી, પાક લણવા, ખેતી કરવી. એમાં ભણતરનું શું કામ?
બહેચર તેા સાવ મસ્તરામ. વિજાપુરના પાદરમાં આંબલીઆનાં મોટાં મેટાં ઝાડ. એના પર કાતરાએની તેા લુમા અને લૂમા લટકે.
બહેચર મડળી જમાવે. ગજવામાં મીઠાં–મરચાંની પડીકી રાખે. મન થાય ત્યારે કાતરા પાડીને મીઠામધ નાસ્તા કરી લે.
બહેચર તેા બહેચર ! ભારે તગડા. ખૂબ બળવાન. ખાય પણ પૂરુ અને કાઈ કામ પણ અધૂ' ન છે.
એ કેાઈથી ગાંજ્યા જાય નહિ, બળમાં કદી પાછા પડે નહિ, ત્યાં વળી ડરવાની તેા વાત જ કેવી ? એક વાર આ બહુઁચર પાદરમાં ફરતા હતા.
For Private And Personal Use Only