________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી જઈને હોંચી હોંચી કરીને ભૂંકવા લાગ્યું.
બહેચર બોલી ઊઠયો : “હત્તતારી ! ધોળા જનને બદલે આ તો ગધેડું નીકળ્યું !'
એ દિવસે બહેચરને સમજાયું કે ભત કયાંય ફરતાં હોતાં નથી. એ તે માણસના મનમાં ભયરૂપે ભમતાં હોય છે. જે ડરપોક હોય એને ભૂત દેખાય છે. જે હિંમતવાન હોય એને ભૂત સ્વપ્નમાં આવતાં નથી.
s
For Private And Personal Use Only