SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર સાવધ થયો. એને ઘણું દિવસની મહેનત ફળતી લાગી. જે ભૂતપ્રેતની મુલાકાત માટે એ કેટલુંય રખડી ચૂકયો હતો, કેટલીય રાતોના ઉજાગરા કર્યા હતા, એ જન આજે સામે ઊભું હતું. બહેચર આગળ વધ્યો. સહેજ ખોંખારો ખાઈને એણે પડકાર કર્યો : “અલ્યા એય, કોણ છે તું? ત્યાં ઊભું ઊભું શું કરે છે? હિંમત હોય તો મારી સામે આવ. પણ ઘોળું જન ત ન હાલે કે ન ચાલે. ત્યાં ને ત્યાં જ એ ઊભું રહ્યું. બહેચર સહેજ આગળ વધ્યા, તો એને હાલતે ચાલતો ઘેળો આકાર દેખાયો. - બહેચરે હાથમાં પથરો લીધો. જોરથી હાથ ઉગાપે, છતાં ધોળું જન તો એમ ને એમ જ ઊભું રહ્યું. - બહેચરે પથરે વીંઝયો અને બોલ્યો : “આવ, હિંમત હોય તો સામે આવ.” જનને પથરો વાગતાં જ એ દોડી ગયું. થોડે દૂર SSIX * * For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy