________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેટો મહાભા થશે શિવા પટેલનો દીકરે આજે મોતના મોંમાંથી ઊગરી ગયો ! નાગે એને ડંખ ન દીધો. એ તો એનું છત્ર બની રહ્યો.
નાગ જેનું છત્ર બને તે સિદ્ધ પુરુષ થાય. સંત બનીને આખા મલકમાં પંકાય.
આ વાત સાંભળી ભજનની ધૂન પછી મહાત્મા ઈશ્વરદાસજીએ શિવા પટેલને કહ્યું :
શિવા, તારે છોકરો ભારે ભાગ્યશાળી છે. જરૂર માટે મહાત્મા થવાને !”
-
- -
size:
S
For Private And Personal Use Only