________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
૨૧૩
રાજના પડકારનો કાઈ એ સ્વીકાર કર્યા નહીં. સિંહ' ચામડું ઓઢીને ફરતું લુચ્ચું શિયાળ કદી ગર્જના કરી શકે ખરું ? મુનિ બુદ્ધિસાગરજીના પડકારનો કશે! જવાખ ન મળ્યા. મુનિરાજ જાણતા હતા કે આવાં પુસ્તકા એ તા ચેપી રાગ જેવાં કહેવાય. અને તેા ઊગતા જ ડામી દેવા જોઈ એ.
શ્રી બુદ્ધિસાગરજી તેા પલાંઠી લગાવીને બેસી ગયા. ઘૂંટણને આધારે નોટબુકને ટેકવીને લખવા માંડયા. બરૂની કલમથી લખવાનુ ં શરૂ કર્યું. રાજમેળ જેવી ડાયરીમાં એ પુસ્તકની એકેએક દલીલનો સચેટ જવાબ આપવા માંડયા.
કામ માથે લીધું એટલે પૂરુ પાડવુ જ એ તા એમનો સ્વભાવ હતા. દસ દિવસમાં તેા એમણે એ લખાણ પૂરુ કર્યુ. હૃદયમાં સંતાપ એટલા બધે કે કલમ વણથંભી જ વહી રહી હતી અને અઢીસા પાનાંનો એક ઉમદા ગ્રંથ જોતજોતામાં લખાઈ ગયા. કયાંય આપવડાઈ કે પરિન દા નહીં', કાંય આકરી
For Private And Personal Use Only