________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિ
૧૧
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
તોને આદર કરત. દલીલપૂર્વક કોઈ તાત્વિક વિચારણુ આપી હોત તો એથી પણ એમને ખૂબ આનંદ થાત.
પણ આ પુસ્તક તે કોઈ જુદા જ હેતુસર લખાયું હતું. એને ઈરાદો સ્વધર્મની પ્રતિષ્ઠા માટે અન્ય ધર્મની નિંદા કરવાનો હતો.
જૈન ધર્મને હીણે ચીતરવા માટે લખનારે પોકળ દલીલો અને જુઠ્ઠા આક્ષેપો કર્યા હતાં શરમ ઊપજે એવી ટીકાઓ પણ કરી હતી.
વળી આ પુસ્તકનો લેખક કોઈ ખ્રિસ્તી કે ખ્રિસ્તી ધર્મનો પાદરી નહોતો. પણ એક જિન હતો અને તે પણ વટલેલ જન સાધુ હતા. એમનું મૂળ નામ જિતમુનિ હતું, પરંતુ મિશનરીઓની મેહજાળમાં ફસાઈને એણે જૈન દીક્ષા છોડી દીધી હતી અને જયમલ પદમીંગ એવું નવું નામ ધારણ કર્યું હતું. આવાં પુસ્તકોથી ખ્રિસ્તી ધર્મને વિજય વાવટા ફરકાવવા એ નીકળ્યો હતા.
=
=
=
=
=
=
= =
KAR
For Private And Personal Use Only