________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી મૂર્તિનાં દર્શન થયા હતા તેની મૂર્તિ દીવાલ પર ચાકથી દોરી.
પછી તેઓએ શિલ્પીઓને બોલાવ્યા અને કહ્યું : મેં સ્વપ્નમાં નીરખેલી મૂર્તિને તમે પથ્થરમાં ભક્તિભાવપૂર્વક સાકાર કરો. જુઓ, એના હાથમાં સંકલ્પનું તીર અને સિદ્ધિનું બાણ છે. એનું એક કદમ આગળ બઢાવેલું છે. કેડ પર યોગીના જેવો લંગોટ છે. મસ્તકે રાજાને મુગટ છે. એની મૂછ મૃત્યુંજય છે. એની આંખમાં અભય છે.”
સાધુએ કરેલું વીરનું વર્ણન અનેરું હતું. એની મૂર્તિ ઘડવી મુકેલ હતી, પણ જમાને સહકારને હતો. શિલ્પીઓ રાત-દિવસ મધ્યા. આખરે મૂર્તિ તૈયાર થઈ
વળી મનમાં પ્રશ્ન થયો કે સંસારમાં મૂર્તિઓ કયાં ઓછી છે? પૂજા–અલંકારના આડંબર કયાં ઓછા ચાલે છે કે નવા વધારવા ?
&
.
For Private And Personal Use Only