________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૭૭
વ્યાધિ ટળી ગઈ ! વિ. સં. ૧૯૭૫ની વાત છે. માણસાના શેઠ વીરચંદ કૃષ્ણને પેટની ભારે પીડા ઊપડતી પીડા એવી થાય કે જાણે હમણું મરણ આવશે. અનેક ઉપચારો કરવા છતાં કોઈ ઔષધ કારગત નીવડ્યું નહિ. એક વાર પ્રતિક્રમણ વખતે જ સખત પીડા ઊપડી. મૃત્યુ સામે આવીને ઊભું હોય એમ લાગ્યું. સૂરિજીએ આઘો ફેરવ્યો અને તેઓ સારા થઈ ગયા. જન્મને રોગ ગયો.
પેથાપુરના એક શ્રાવકને વ્યાખ્યાનમાં જ તાણ આવી ગઈ. વર્ષોથી આ વ્યાધિ એમને વળગેલી હતી. સૂરિજીએ વ્યાખ્યાન પૂરું થયા પછી એમના શરીર પર
ફેરવ્યો અને તાણ આવતી હંમેશને માટે બંધ થઈ ગઈ
વિ. સં. ૧૫૯ના મોહરમના દિવસે એક જુવાન મહેસાણાથી મુંબઈ જતા અમદાવાદ
TO
/
", as
s
ક
For Private And Personal Use Only