________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૭૫ કોતરોમાં મૂછાળા સાપનો ભેટો થયો હતો. એમની સાથેના કેટલાક તો નાસવાની તૈયારીમાં હતા. સાપ સરિજીની નજીક આવ્યા. બધાનાં હૈયાં ભયથી ફફડી ઊઠયાં, ત્યારે સરિજીએ કહ્યું: “એ તો સંતેની પાસે આનંદ કરે છે. ડરશો મા !”
થોડી વારમાં સાપ સરિઝની બિલકુલ નજીકથી સરી ગયે. તેઓ સહેજે હાલ્યાચાલ્યા નહિ. એમના અંતરમાં જીવમાત્ર પર વહાલ વરસતું હતું. એમનું વાત્સલ્યભર્યું હૈયું જંગલી પ્રાણીઓને એમને
સ્વભાવ ભુલાવી દેતું. ઝનૂની કે ઝેરીલા સાપ પોતાની હિંસક પ્રકૃતિને ભૂલી જતા.
દીપડાને ભેટો જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓએ જંગલોમાં વાસ કર્યો અને તે પણ સાવ નિર્જન જંગલોમાં! શહેરમાં માણસથી માણસ ભટકાય એમ જંગલમાં જાનવરે જાનવર અથડાય. એક વાર દીપડાને ભેટો થયો હતો.
-
-
-
For Private And Personal Use Only