________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મબળનાં અજવાળાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૭૩
સૂવરના મેટા
એક વાર સૂરિજી આ રીતે ધ્યાન લગાવીને બેઠા હતા. અંતરની દુનિયામાં સરી ગયેલાને બહારની દુનિયાની પરવા કર્યાંથી હાય? સૂરિજી જ્યાં ધ્યાન લગાવીને બેઠા હતા ત્યાં બાજુમાં જ સૂવરની ખેડ હતી. બેડમાંથી બે સૂર અચાનક બહાર આવ્યા. એની નાની-નાની દતાળીએ માનવીને ઇંદવા માટે પૂરતી હતી. તેઆએ પેાતાની મેડ પાસે યાગીને ધ્યાન ધરીને બેઠેલા ોયા. સ્વભાવથી જ હિંસક પ્રાણીએ આ યાગીને જોઈને અહિંસક બની ગયા. અડધે કલાક પસાર થઈ ગયા. એક બાજુ ધ્યાન લગાવીને બેઠેલા યાગી અને સામે ઝનૂની સૂવર ! ધ્યાન પૂરું થતાં સૂરિજી ઊભા થયા. એમના અંતરમાં આન ૬ જાગ્યા. એ દિવસે એમણે આત્માની નિ યતાના અનુભવ કર્યાં. એમને લાગ્યુ કે અભય સામે ભય નિ ળ છે. જે પોતે ખીતા નથી અને બીજાને બિવડા