SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકના બુદ્ધિસાગરસૂરિજી હતી, ત્યાં વધામણીના સમાચાર મળ્યા. બંને સાજાં તે છે ને?” શિવા પટેલે માનથી કહ્યું: “હા, બેય સાજાં છે. શિવરાતના બરાબર બાર વાગે દીકરો આવ્યો.” “કેવાં સારાં શકન મા–બાપ ! ઘણું જીવો ઘરને એ દીવો, આટલું બોલીને છાશ લેવા આવેલી બાઈ પાછી ફરતી હતી. શિવા પટેલે એને અટકાવીને કહ્યું : “આજ છાશ તે વેલવી નથી, પણ ખાવા માટે ગોરહુ બનાવ્યું છે, તે લેતાં જાવ. અરે ઊગરી, ગોરહું લાવજે.” શિવા પટેલની દીકરી ઊગરી દહીં ભાંગીને બનાવેલું ગોરહું લઈ આવી. એ દિવસે શિવા પટેલને ત્યાં છાશવારો હતો. ઘણી બાઈઓ છાશ લેવા આવી. પટેલે એકેય બાઈને પાછી વાળી નહિ. છાશને બદલે સહુને ગેરહું લાવીને ' ' For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy