SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ બાળકાના બુદ્ધિસાગરસૂરિજી પાસે. સગાં મા અને બાપ ધ્યેય મરણ પામે અને શૈક ન થાય એ તે કેવુ' કહેવાય ? તારે તે હૈયુ છે કે પથ્થર ?' ( બહેચરદાસે નમ્રતાથી જવાબ આપ્યા : ૮ આપ સના કરતાં મને માતા-પિતા તરફ વિશેષ લાગણી છે. તમારા બધાં કરતાં હું અંતરમાં વધુ શોક અનુભવુ છું અને હૈયામાં છાતીફાટ રુદન કરું છું.' બહેચરદાસની વાતથી ઘણાને આશ્ચર્ય થયું : ૮ અરે, રુદન કરે છે કેાણુ ? ન આંખમાં આંસુ છે, ન ગળામાં સકાં છે. ન મુખમાં હાય–વેાય છે, ન ચહેરા પર દુઃખની રેખા છે અને બહેચરદાસ કહે છે કે હુ તમારા બધા કરતાં વધુ શોક અને રુદન કરું છું.’ " શોક કરવા આવેલા એક સ્વજને કહ્યુ' : ' અરે, અમારા ભાઈએ પ્રાણ છોડયા ત્યારે મેં એવી ધડધડાવીને પેાક મૂકેલી કે પાણ` વિજપુર જાણી ગયું કે જરૂર કંઈક થયું છે. ભાઈ જેવા ભાઈ જાય, પછી For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy