________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
માળકોના બુદ્ધિસાગરસૂરિજી
બહેચરદાસ પાતે જ શાંત હતા; એ જ સહુને કુશળ– વમાન પૂછતા હતા.
પછી તા એમણે વૈરાગ્યના ઉપદેશ આપવા માંડયો : ૮ અરે ભાઈ ! સંસારમાં કાણુ અમરપા લઈ ને આવ્યું છે, ને કાણુ મરતું નથી ? જ્યારે આખા સંસાર મરણુધી હાય, ત્યાં કાણે કેાના માટે રડવુ? રડવાથી મરનારના આત્માને કંઈ મળતુ નથી. ધર્મ કરવાથી જ આપણુ અને મરનારનુ બનેનુ' કલ્યાણ થાય છે.’
પાક મૂકવાને બદલે બહેચર બીનને આ રીતે સાંત્વન અને ઉપદેશ આપવા લાગ્યા. ઘણાનાં દિલ દુભાયાં. કેટલાકને એના આ ઉપદેશ વ્યવહારથી વિરુદ્ધુ લાગ્યા. ઘેાડાક આ જુવાનની પડિતાઈ બેઈ ખુશ થયા. કેાઈકને એના હૃદયની સચ્ચાઈ ગમી ગઈ. પણ કાકા કચરા પટેલથી આ સહન થયું નહિ. એમણે કહ્યું : ‘ લે, હવે રાખ તારી હેાશિયારી તારી
ડ્રિ
AQ
For Private And Personal Use Only