________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અશને બદલે ગેસ
ભારે ધીંગા એ વાસના આદમી. ટૂંકી જાડી પેાતડી–થેપાડુ, ઘેરદાર આંગડી–અંગરખું, માથે મેાટી પાઘડી. પગમાં ફૂદડીઓના ચિતરામણવાળા પાંચશેરિયા બેડા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવુ એમનુ જીવન સાદું, એવુ` જ અંતર ચોખ્ખું. જાડા વેશ, મહેનતુ જીવન અને સદાય અંતરમાં ભાવનાના આધ ઊછળે. મનની માયા– મમતા તા એટલી કે મહેમાન માટે મરી ફીટે.
આવા કણખીવાસમાં શિવા પટેલ રહે. ભારે પરગજુ આદમી. એમને ત્યાં માગે ત્યારે છાશ મળે. બદલામાં કશું' લેવાનુ` નહી’. પેાતાની પાસે હોય, તે બીજાને પ્રેમથી આપવામાં એમને ખૂબ આનંદ આવે. શિવા પટેલના ઘર આગળ એક ભાઇ ક્યૂમ પાડતી હતી :
ઘો ને !
૮ અરે અખાભાઈ ! છાશ લેવા આવી છું. છાશ કેમ, આજે છાશવારે નથી?’
For Private And Personal Use Only