________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
માસ્તર એ માણસ નથી ? પહેલા હું માણસ છું,
પછી માસ્તર છું.'
કેાઈ એ વળી બહેચરદાસ માસ્તરને સલાહ આપી: · અરે . માસ્તર, આમ ભૂગિયા સાંભળીને આપણાથી નીકળી ન પડાય. એ તે જે ધીગાણુ કરી શકે એ જ બહાર નીકળે. બાકીનાએ તેા બારણાં વાસીને બેસી રહેવાનું હાય.’
:
બહેચરદાસ માસ્તર કહે : ‘શુ કહ્યું ? ગામ પર આફત આવે અને બારણાં વાસીને બેસી રહેવાનું ? આવું કરનાર માણસ મરદ નથી, પણ કાયર છે! માનવીના ખપમાં મનખા ન આવે તે આ અવતાર એળે જાય.’
એક ટીખળીએ કહ્યું : ( અરે, આખરમાં તા માસ્તર કણબી ને? જૈન ધર્મ કયાંથી પૂરેપૂરા પામ્યા હાય ? ઃ
આ સાંભળતાં જ બહેચરદાસ માસ્તરની આંખા
For Private And Personal Use Only