________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દે પણ નહિ. ભક્ષતા શ્રદ્ધા જ એવી મન કરી; એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ગેમાતને વધ જ્યાં લખે એ વેદ નહિ પણ પાપ છે, ૌમાતના તે વેદ પર લાખ પડેલા શાપ છે; સર્વજ્ઞ પ્રભુના વેદમાં હિંસા ન પશુની કઈ જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ય પશુને મતાં જાતાં નહીં તે સ્વર્ગમાં, યદિ જાય તે માતા પિતાને હેમ ઘટતે ગર્વમાં; નરમેધ પિવમેધ ત્યાં નહિ વેદ સચ્ચાઈ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કલ્યાણ જગ ઇરછાય એવા વિચારે વેદ છે, આઠે પગથા ગનાં એ વેદ છે નહિ ખેદ છે; માંસાદિથી શ્રાદ્ધવડે મહાશસ્ત્રતા હિંસા ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન અર્વાચીનની ચર્ચા થકી ના કંઈ સરે,
જ્યાં સત્ય આદિ સગુણે ત્યાં વેદતા માને ખરે; તે આર્ય વેદો સત્ય છે જ્યાં સત્યતા બહુ અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કલ્યાણકારક પ્રગતિનાં શાસ્ત્ર સકળ વે ખરે, સાત્વિક બુદ્ધિ સદ્ગણે આહાર ભક્ષણ શુભ કરે, તે વેદ છે વ્યવહારથી તે ધર્મથી જ ગુણ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અધ્યાત્માને લકતાં શાસ્ત્રોજ વેદો છે સહી, શુભ કાન નીતિથી ભયી ગ્રજ વેદ છે મહી; સ્યાદ્વાદ વેદાન્ત ભર્યા ભકિત સરસ જ્યાં અવતરી, એવી અમારી વંદની છે માન્યતા નિશ્ચય ખરી. સાપેક્ષનયવાદે સકલ તો પ્રકાશે ગ્રન્થમાં, મુક્તિ અનુભવ જ્યાં તે સમતા સમાધિપત્થમાં;
જ્યાં આત્મવત સહુ જીવની છે માન્યતા જમ જમ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only