________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩)
श्री शंकराचार्ये करेली भूलो. તથા તેના ગુજરાતી ભાષાંતર કરનાર
नथुराम शर्मानी भूलो ( ब्रह्मसूत्र विवेचना ).
* ૧ કપાશને નાશ થયા છતાં અલોકાકાશમાં પિઠેલાનું સર્વત્ર ઉર્ધ્વગમન. ૨ પુદ્ગલાસ્તિકાય (પરમાણુ સંઘ કાયા ) ૩ ધમસ્તિકાય ( શાસ્ત્રીય પ્રવૃત્તિના હેતુ ભૂત સંસ્કાર ) ૪ અધર્માસ્તિકાય (ઉર્ધ્વગમન શીલ છવની દેહમાં સ્થિતિને હેતુ) ૫ આકાશાસ્તિકાય. (આવરણને અભાવ ) ૬ નિયમુક્ત અહંન આદિ. ૭ ચાર ભૂત અને સ્થાવર અને જગમ એ છ પ્રકારના દલસ્તિકાયના ભેદ છે. ૮ અલકાકાશમાં મુક્ત જી રહે છે. ૮ આઠ પ્રકારનાં કર્મો તે બંધ કહેવાય છે. ૧૦ તત્ત્વજ્ઞાનથી મુક્તિ નથી એવું જ્ઞાન તે જ્ઞાનાવરણીય. ૧૧ આહંત તંત્રના શ્રવણુથી મુક્તિ નથી એવું જ્ઞાન તે દર્શનાવરણ. ૧૨ મને તવ જણાયેલું છે એવું અભિમાન તે વેદનીય કર્મ. ૧૩ અમુક નામ વાળે હું છું એવું અભિમાન તે નામિક. ૧૪ હું આહંતના શિષ્યવંશમાં પ્રવેશ પામેલે છું એવું અભિમાન તે ગોત્ર કર્મ. ૧૫ સર્વ પદાર્થોના અવાચ્ચપણને અસંભવ છે કેમ? જે અવાઓ ( અવક્તવ્ય) હોય છે તે બોલી શકાય નહીં. ” ' વેદાન્તના શ્રી શંકરભાળ્યાનુસારે કાઠીઆવાડી બિસ્મા નિવાસી શ્રી નથુરામ શર્માએ શાંકરભાષ્યનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું છે તેમાં નથુરામ શામાં પણ એ પ્રમાણે શંકરાચાર્યની ભૂલે ને કબુલ રાખી છે તેથી શંકસાથે અને નથુરામ શર્માએ જૈનધર્મ તત્ત્વના અજાણપણુથી ગંભીર ભૂલો કરી છે. જેના બાળકને જેટલું જૈનતનુજ્ઞાન હોય છે તેટલું પણ ઉપર પ્રમાણે ભૂલો દેખતાં શંકરાચાર્યને અને પં. નથુરામ શમને જેનાં શાન સભાવતું નથી. શંકર દિવિજયમાં જેમ આનંદગિરિએ જૈન દિગબર સાધુના પતિ તિલક કર્યાને જૂઠે આરોપ મૂક્યો છે. તે પ્રમાણે કરાચાર્યું પણ તે વખતના અજ્ઞાની ભૂખ લોકોની આગળ પિતાની જેનધર્મ તત્ત્વ જાણપણાની આડંબરતા જણાવી છે. શંકરાચાર્યે જૈનશાને વાંકવાની તરી લીધી નથી. જર્મન વિદ્વાન હર્મન જેકેબીના જેટલો પણ એ
કરાયા જૈનધર્મતને ભણવા અભ્યાસ કર્યો હેત તથા નથુરામ - ભો અભ્યાસ કર્યો હતો તે તેમના હાથે ભૂલને પ્રસંગ પ્રાપ્ત થાત નહીં. લોના ખમભાગે શિવ પરમાત્માની સ્થિતિ છે પરંતુ અલકાકાશમાં તે
For Private And Personal Use Only