________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની ઘટનાને લાગુ પડે છે–ગર્ભાશયમાં બ્રહ્મ અર્થાત આત્મા ઉત્પન્ન થાય છે તે વખતે તે ભાગે શરીરથી નીકળતા રેતથી ઉત્પન્ન થાય છે તેના વર્ણનને ઉપરના કે લાગુ પડે છે. આથી ઇશ્વર કૃત જાત છે એમ સિદ્ધ થતું નથી.
तिरश्चीनो विवतोरश्मिरेषाम् अधः स्विदासीदुपरिस्विदासीत्। रेतोधाआसन् महिमानआसन् स्वधाअवस्तात् प्रयतिः परस्तात् ॥५॥
એમાં ધાગે આડે ફેલી ગમે. એ નીચે પણ હતા અને ઉપર પણ હતો. વીયના નીચે હતું તેને મહિમા થયો અર્થાત તેમાં આત્મા અકર્મથી આવી ઉપજ્યો અને તે મોટો થયો. એની શક્તિ ગર્ભમાં ફેલાઈ અને તેથી તે ગર્ભ શરીરમાં વ્યાપ્ત થશે. સમીક્ષા આ પાંચમા સૂકતની પિંડમાં ગર્ભગત જીવમાં પ્રરૂ૫ણું છે. कोअखावेद क इह प्रवोचत कुत आजात कुतइयविसृष्टिः अर्वाम्देवाअस्य विसर्जनेना थको वेद यत आबभूव ॥६॥
એને પ્રયાર કયાંથી આવ્યા અને તેમાં વિસ્તાર પ્રચારથી કોણ રહેશે? એને કેણ નિશ્ચયથી જાણે છે. ગર્ભમાં કેણુ ઉત્પન્ન થશે ( જે સર્વ કેવલી પરમાત્મા વિના કોણ જાણી શકે તેમ છે) દેવ પણ એના વિસર્ગ પછી થયા છે–પછીથી તે કોણ જાણશે.
इयविष्टि र्यत आबभूव यदिवादधेयदिवान कोअस्याध्यक्षः परमेव्योमन् सोअंग वेद यदिवानवेद ॥७॥
સતને ફેલાવ જ્યાંથી થયો ત્યાંથી તે નિર્મિત કર્યો ગયો છે કે નહીં? પરમ આકાશમાં રહેવાવાળો અને અધ્યક્ષ તે આને જાણતા હશે કે નહીં ? તે કોણ કહી શકે? ,
એ પ્રમાણે ઉપરના વેદના સાત સૂકતોથી ઈશ્વર-બ્રહ્મ-જગત સંબંધી કંઇ નિશ્ચય થએલો જણાતું નથી. આને અધ્યક્ષ આ જગતને જાણ હશે કે કેમ? તેની પણ આ સૂક્તના કર્તા ઋષિને શંકા છે તો તેથી જગત કર્તા ઈશ્વર-બ્રહ્મ છે એવું વેદમંત્રોથી જણાતું નથી. વેદમંત્રને તાણખેંચીને
For Private And Personal Use Only