________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનાંત પદ મૂક્ત પરંતુ અનેક આત્માઓ હેવાથી હાનિ પદ મૂકયું છે. આર્ય સમાજીએ વેદની મૂળ સંહિતાથી અનંત આત્માઓ સિદ્ધ કરે છે તેથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ શ્રી વીરપ્રભુએ અનંત આત્માઓનું સ્વરૂપ વર્ણવ્યું છે તેમાં વેદ ઋતિય પણ અનુકુલ છે. જગતકર્તા ઈશ્વર નથી તે સંબંધમાં સર્વ ઉપનિષદનું દહન કરીને ભગવદ્ ગીતા બનાવી છે એમ વેદાન્તીઓના ગ્રંથોમાં જણાવ્યું છે. કહ્યું છે કે સાનિકો, दोग्धागोपालनन्दनः पार्थोवत्सः सुधीभोक्ता, दुग्धंगीतामृतमहत् ॥ सर्व ઉપનિષદો અર્થાત શંકરાચાર્ય પૂર્વની દશ ઉપનિષદો ગાય છે. શંકરાચાર્ય વિ. સ. ૭૪૫ માં વિદ્યમાન હતા. એ દશ ઉપનિષદો રૂ૫ ગાયને ગોપાલનંદ કૃષ્ણ દેઇ તેમાંથી ગીતામૃત નીકળ્યું. અર્જુન વાછરડે છે અને સુધી અર્થાત્ જ્ઞાની તેને જોતા છે. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાને પંચમાધ્યાયના ૧૪-૧૫ શ્લોકમાં નીચે પ્રમાણે જણાવે છે–
नकर्तृत्वनकर्माणि, लोकस्य स्रजति प्रभुः नकर्मकलसंयोग, स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥ नादत्तेकस्यचित्पापं, नचैवसुकृतं विभुः अज्ञानेनामवृत्तंज्ञानं तेन मुह्यन्तिजन्तवः ॥ १५ ॥
આ બે કોને લોકમાન્ય તિલક નીચે પ્રમાણે જગતને કર્તા ઇશ્વર નથી એમ અર્થ સિદ્ધ કરે છે. પ્રભુ અર્થાત્ પરમાત્મા પરબ્રહ્મ-જીવાના લેકના કરવો અને જીવના કર્મને અને જીવાને પ્રાપ્ત થતા કમલ સંયોગને કર્તા નથી. સ્વભાવથી જગત-છ અનાદિકાલથી છે. પરબ્રહ્મ પરમાત્મા hઈના પાપ અને પુણ્યને લેતો નથી. અજ્ઞાનથી જેનું જ્ઞાન આચ્છાદિત થએલું છે એવા લોકો ઈશ્વરલે જગતને કર્તા અને સુખ દુઃખ ફલ દેનાર તથા પુણ્ય પાપ લેનાર રૂપ મેહબુદ્ધિ માનીને મુંઝાય છે. લ. મા. તિલક મહારાજ એમ કહે છે કે સાંખ્ય મત પ્રમાણે એ બે કલેકે છે. અમે લોકમાન્ય તિલક મહારાજને પુછીએ છીએ કે ભગવદ્ગીતાના પહેલા છ અધ્યાય તત્વજ્ઞાનના છે. શ્રી કૃષ્ણને જે તે માન્ય ન હતા તે તેઓ બે કવડે જગત કર્તા ઈશ્વર નથી એમ શા માટે કહેત? માટે શ્રી કૃષ્ણને જગતકર્તા ઈશ્વર માન્ય નહેતા અર્થાત શ્રી કૃષ્ણ જગતને કર્તા ઈશ્વર છે એમ માનતા નહેતા પરંતુ અનાદિકાલથી જગતના સ્વભાવે જગત છે એમ શ્રી કૃષ્ણ માનતા
For Private And Personal Use Only