________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिन्नभिन्न दर्शनोथी आत्मानी व्याख्या.
| ભિન્નભિન્ન દર્શનમાં આત્માની જુદા જુદા પ્રકારની વ્યાખ્યા લખેલી છે. આત્માની એક સરખી વ્યાખ્યામાં સર્વ દર્શનનો એક સરખો મત મળ નથી. જૈનદર્શન વસ્તુતઃ અનંત આત્માઓ માને છે. પ્રતિ શરીર, ભિન્નભિન્ન આત્મા છે. આત્મા બે પ્રકારના છે. સંસારી આત્માઓ અને બીજા સિદ્ધ પરમાત્માઓ. જ્ઞાનાવરણીયાદી કર્મ સહિત જે આત્માઓ છે તે સંસારી આત્માઓ છે અને કર્મ રહિત જે આત્માએ થયા છે તે સિદ્ધ પરમાત્માએ ગણાય છે. જેનદર્શન આત્માઓના ત્રણ ભેદ પાડે છે. બહિરાત્માઓ, અન્તરાત્માઓ અને પરમાત્માઓ. જે આત્માએ બાહ્ય જડવતું શરીરાદિને આમાં માને છે તે બ્રાંત છે માટે , બહિરાભ બુદ્ધિાગે બહિરાભા ગણાય છે. જે આત્માઓ પિતાને જ્ઞાનદર્શન, ચારિત્ર સ્વરૂપ અને સચ્ચિદાનંદ સ્વરૂપ માને છે, પરંતુ રાગ દ્વેષ રહિત થયા નવી પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ અંશે અંશે પ્રાપ્ત કરે છે તે અત્તર આત્માઓ ગણાય છે. આત્મજ્ઞાનીઓ છે તે અન્તરાત્માઓ ગણાય છે. સમ્યમ્ દષ્ટિભલે, દેશ વિરતિ, સર્વ વિરતિધર સાધુઓ અને અપ્રમત્ત સાધુઓ છે તે અન્તરાત્મા ગણાય છે. અન્તર આત્માઓ ચારઘાતી કર્મને ક્ષય કરે છે ત્યારે તેઓ દેવસ્થ કેવલી પરમાત્માઓ બને છે અને ચાર અઘાતી કર્મનો ક્ષય કરે છે, ત્યારે સિદ્ધ પરમાત્માઓ બને છે. આવી જૈનદર્શનની મુખ્ય માન્યતા છે. જેનાગમે તત્ત્વજ્ઞાનદષ્ટિએ જગત આત્માઓ, પરમાત્માઓ, કર્મ જડપદાર્થોને વસ્તુ દ્રવ્યપણે અનાદિકાલથી માને છે. જેનાગમમાં આત્માઓ, જડત અનાદિકાલનાં છે એમ અનેક યુક્તિઓથી, હજારે પ્રમાણોથી સિદ્ધ કર્યું છે. જૈનદર્શનની માન્યતા પ્રમાણે અત્તરાત્માઓને અને દેહસ્થ જીવનમુક્ત પરમાત્માઓને દેહપયત ઉપદેશાદિ કર્તવ્ય કર્મો કરવાની ફરજ અદા કરવી પડે છે. આત્માને બ્રહ્મ કહેવામાં આવે છે. જૈનદર્શન જેમ અનંત આત્માઓને સ્વીકાર કરે છે, તેમ વૈદિક સાંખ્યદર્શન અને કણાદ–નૈયાયિક દર્શન તથા આર્ય સમાજીએ પણ વેદ માન્યતા પ્રમાણે અનન્ત આત્માઓને સ્વીકાર કરે છે. મુસલમાને તથા બ્રીસ્તિઓ તથા રામાનુજ પરથીઓ પણ અનંત છ –આત્માઓનો સ્વીકાર કરે છે. અડતાલીશ કરોડ બૈઠે પણ અપ
For Private And Personal Use Only