________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
હાલમાં અનેલા ગ્રન્થે હાય પરંતુ તેમાં જેટલું સત્ય વેદ છે. સત્યજ્ઞાન સત્ર વિશ્વમાં રહ્યું છે તેના કઇ અમુક પુસ્તકામાં જ હાય અને અન્ય પુસ્તકામાં ન હોય. છે એમ ખાલનારા બ્રાહ્મણા કરતાં અંગ્રેજોએ વગેરે પોતાના આત્મામાંથી સત્ય વેદરૂપ શેાધી ખાળા કાઢ્યુ અને તેથી સર્વ વિશ્વમાં તેઓએ જણાવી આપ્યું છે કે આત્મામાં અનંત જ્ઞાન છે. આત્મામાંથી સર્વ વેદ્યારૂપ સત્યા નીકળે છે માટે આત્મા છે તેજ સર્વ વેદોનુ મૂળ છે. અને તે આત્માએ રૂપ મનુષ્યા હાવાથી તેઓએ પાતાના આત્મામાંથી નવ નવ જ્ઞાન રૂપ વે પ્રકટાવવા જોઇએ. અમુક પુસ્તકા જ ઈશ્ર્વર તરફથી નિર્માણ થયાં છે એમ અંધશ્રદ્ધા નહીં ધારણ કરતાં જે જે પુસ્તકામાં જે જે અંશે સત્ય દેખાય છે તે આત્મારૂપ ઇશ્વરનું સત્ય માની લેવુ જોઇએ. અનતા વેદો ભૂતકાલમાં થયા અને વમાન કાલમાં જે છે તથા ભવિષ્યમાં જે થશે તે સર્વનું મૂળ આત્મા છે. આત્મા વિના અક્ષરાત્મક કરેાડા વેદાન કાઇને અનુભવ થતા નથી. જેથી વર્તમાન કાલમાં આત્માની ઉન્નતિ થાય વેદ છે. પછી ભલે ગમે તે નામથી પ્રસિદ્ધ હાય, તે ઉપર કંઇ જોવાતું નથી. સત્ય વિચારક મનુષ્યા જીવતા વેદો છે. જીવતા વેદરૂપ જ્ઞાનીઓ પાસેથી જે મળે છે તે અન્ય પાસેથી મળતું નથી. પુણ્ય શુભ ધર્મના વિચારકા અને તેના પ્રવતકા શુભ પુણ્યરૂપ વેદો છે. બ્રહ્મ સ્વરૂપના વિચારકા જીવતા બ્રહ્મ વેદો છે. સર્વ પ્રકારના જેટલા વિચારો છે તે વેદો છે. પ્રાચીન કાલના ધર્મ સત્ય છે અને હાલના અસત્ય છે એવા ક* નિયમ નથી. કારણ કે સત્ય તા ભૂતકાલમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં પ્રગટયું, પ્રગટે છે અને પ્રગટશે. દેશ, સધ, સમાજ, કુટુંબ આદિની સર્વ પ્રકારની શુભાન્નતિયા કરવાના વિચારામાં અને આચારામાં સામાજિક વેદે રહેલા છે. વ્યાવહારિક શાસ્ત્રામાં અને ધમ શાસ્ત્રામાં જે જે અપેક્ષાએ જે જે અંશે સત્ય છે તે તે અશે તે વેદ રૂપ અર્થાત્ જ્ઞાનરૂપ છે. જ્ઞાનને વેદ કહેવામાં આવે છે. સર્વ પ્રકારના જ્ઞાનને સર્વ પ્રકારના વેદ રૂપ જાણવું. સર્વ પ્રકારના વેશમાં આત્મજ્ઞાન રૂપ વેદ મુખ્ય જાણવા. જ્ઞાનીઓ, ધ્યાનીએ, યાગીએ પ્રેફેસરે જે કઈ સત્ય શોધીને જણાવે છે અને જે સત્ય અનુભવમાં આવે છે તે સત્ય વેદો જાણવા. અમુક પુસ્તકમાં સર્વ સત્ય ભર્યુ છે એવુ એકાંતે માની અન્ય પુસ્તકમાંના સહ્યાના ઉચ્છેદ ન કરવા જોઇએ. વિચારો અને આચારાની પેઠે સત્ય જ્ઞાનના અનેક આકારો પ્રગટયા પ્રગટે છે, અને પ્રગટશે તેમાં કાંઇ
For Private And Personal Use Only
છે તેટલા અંશે તે ઇજારો નથી કે તે વેદેમાં સર્વાં ભયુ” પાશ્ચાત્ય મનુષ્યાએ