________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
॥
॥ પ્રસ્તાવિન શ્રમયોષ મુદ્દા ।।
दुहा
माया जाल मूकी परि || सुद्ध चरित्र विचार ॥ भवजल तारण पोत सम || धर्म हैयामां धार ॥ १ ॥ धर्म की धन संपजे || धर्मे सुखिया होई || धर्मे धन वा घणो || धर्म करे जग कोइ ॥ २ ॥ धर्म करे जे प्राणीया || ते सुखिया भवमांय; ॥ जगमां सहु जी जी करे || याची लागे पाय || ३ ॥ धर्म धर्म सहु को करे || पण धर्म न जाणे कोय || ધર્મ શવું નામાં વો || વિરત્તા યુગે સોફ્ || ૪ ૫
ભાવા—હૈ જીવ! તુ આડા અવળા વિચાર કયાં કર્યા કરે છે. તુ માયાજાળને છડી દે અને આત્માના ધા તથા ચારિત્રના વિચાર કર ! !, તથા શ્રુતજ્ઞાન અને ચારિત્ર એ એની પ્રાપ્તિ કરી લે. આડા અવળે! કયાં લટકે છે ! ! વિજળીના જમકારા જેવુ ઉભુ છે અને હાથીના કાન જેવી યાવન સપત્તિ છે અને નદીની રેલ જેવી જીવાની છે, તેને જતાં વાર લાગશે નહીં. હું ચેતન ! આ સંસાર રૂપી સમુદ્રમાં તારવા સમર્થ મનવારના જેવા ધર્મ છે. તેને હૃદયમાં ધારણ કર!! ધર્મ વિના સ ંસારસમુદ્ર તરી શકાતા નથી. કેટિ કેપ્ટિવાર વિચાર કરીને પાપકર્મથી પાછે હઠ, અને ધમ માં પ્રાણ પડે તેા પણ માને ધારણ ન કર. હે ચેતન ! કાઇ દિવસ પાપ અનીતિથી ધન વધતું નથી, પણ ધર્મ થકી લક્ષ્મી વધે છે. ધર્મ થકી મનુષ્ય સુખિયા થાય છે. કદાચ અધર્મ થકી ધનની વૃદ્ધિ થાય છે તે! તે નદીના પૂરના જેવી જાણવી.
* આ પ્રસ્તાવિક દુહા અર્વાચીન ગુજરાતી ભાષાના પ્રૌઢ કવિ મુનિયાએ રચેલા છે. ઉપાધ્યાય શ્રી યશાવિજ્યજી મહારાજ તથા આન ધનજી તથા બીજા અનેક જ્ઞાની મુનિયાના પુસ્તકામાંથી આ દુહાઓના ઉદ્ઘાર કરી એકડા કરેલા છે. શેાધકા જો તપાસ કરશે તે। આ દુહાઓ પૈકી દુહા કાના કાના રચેલા છે તેને પૃથક્ નિર્ણય કરી દરેકની કૃતિના જુદા જુદા દુહાના વિભાગ કરી શકશે. અવકાશના અભાવે અમેાએ તે સબંધી વિરોધ શેાધનેા પ્રયત્ન કર્યો નથી.
For Private And Personal Use Only