________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
તેમના ચારિત્રની મુક્ત કઠે પ્રશંસા કરી છે. તેમણે સુડતાલીસ વષ સુધી અખંડ ચારિત્ર પાળ્યું અને વિ. સં. ૧૯૫૪ ના જેઠવિક્રે ૧૧ ના રોજ પ્રભાતમાં સાત વાગે સત્યે ત્તેર વર્ષની ઉમ્મર પૂર્ણ કરીને આ યુષ્ય ક્ષયે દેવલાકમાં ગયા. શ્રી રવિસાગરજી મહારાજે વિ. સં. ૧૯૪૩ ના વૈશાખ શુદિ ૬ ના દિવસે એક સુરતના વતની ફુલચંદભાઇને દીક્ષા આપીને તેમનું ભાવસાગરજી નામ પાડયુ, તથા પાટણના વતની સાંકળચદભાઈને દીક્ષા આપી તેમનુ નામ શ્રી સુખસાગરજી પાડયું. શ્રી ભાવસાગરજી વિદ્વાન ઉત્તમ ભાવનાવાળા તથા મહાવ્યાખ્યાનકાર સાધુ થયા. તેમણે વિ. સ. ૧૯૫૫ ના જેઠ માસમાં દેહ છેડયા અને ખાર વર્ષની દીક્ષા પાળીને દેવલાકમાં ગયા. શ્રી સુખસાગરજીમહારાજ અગિયારવર્ષ સુધી પેાતાના ગુરૂની સેવામાં રહ્યા. તેમણે એક દિવસપણ પેાતાના ગુરૂથી જુદા પડી વિહાર કર્યાં ન હતા. પેાતાના ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજના મરણ પછી તેમણે ગુજરાત કાઠિવાડમાં શહેરા શહેર ને ગામા ગામ વિહાર કર્યા. તેમણે પેથાપુરના સુશ્રાવક ગાંધી રવચંદભાઇના સંધમાં વિહાર કરીને શ્રી સિદ્ધાચલની યાત્રા કરી. છવ્વીસ વર્ષ સુધી ચારિત્ર દીક્ષા પાળી લઘુતા, સરલતા અને ચારિત્ર પાલનમાં ઉગ્રતા તથા નિર્દોષતા સ્માદિ અનેક ગુણાવડે તેએ જૈન કામમાં મહાઉત્તમ આત્માથી ક્રિયાપાત્ર સાધુ તરીકે પ્રખ્યાત થયા. સર્વ ગચ્છના સાધુઆએ અને સાધ્વીઓએ તેમના ચારિત્રની પ્રશંસા કરી. તેમણે વિ. સ, ૧૯૫૭ ના માગશર સુદિ ૬ ને રાજ બુદ્ધિસાગર નામના સાધુ શિષ્ય કર્યાં. વિ. સં. ૧૯૫૮ ના ફાગણ માસમાં ગુલામસાગરજી નામના ખીજા શિષ્ય કર્યો. વિ. સં. ૧૯૬૧ ની સાલમાં માગશર માસમાં શ્રી રંગસા ગરજીને દીક્ષા આપી. શ્રી ગુલામસાગરજીએ વિ સ. ૧૯૬૧ ના ચૈત્ર માસમાં માણસામાં દેહના ત્યાગ કર્યા અને દેવલેાકમાં ગયા. ગુરૂમહારાજ શ્રીસુખસાગરજી મહારાજ સાહેબવિ. સં. ૧૯૬૯ માં અમ દાવાદમાં મસાડ વિદે૩ ના રાજ સમાધિ પૂર્વકશરીર છેાડી વૈમાનિક સ્વર્ગ માં પધાર્યા. તેમના ચરણ કમલમાં ભુંગસમાન એવા મેં બુદ્ધિસા ગરે પેથાપુરમાં વિ. સ. ૧૯૮૦ નું ચાતુર્માસ કરીને આત્મશિક્ષા ભા વના ગ્રંથનું વિવેચન કે જેનું નામ આત્મશિક્ષા ભાવના પ્રકાશ છે તે રચીને આશ્વિન માસમાં જ એક માસ પર્યંત લખી પૂર્ણ કર્યો,
#
For Private And Personal Use Only