________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
ધર્મ વિના લક્ષ્મી સ્થિર રહેતી નથી. જગમાં કાઇ પણ મનુષ્ય ધર્મ કરે છે તે તે શ્રીપાલ રાજાની પેઠે સુખી થાય છે. ધર્મ ના મતે જય થાય છે અને પાપના અંતે ક્ષય થાય છે. પાપ થકી સુ ખિયા દેખાતા મનુષ્યા કસાઇના ઘરના બકરાની પેઠે અંતે મહા દુ:ખી થાય છે. માટે હૃદયમાં નિશ્ચય જાણવું કે ધર્મની આરાધના કરવાથી જ સુખી થવાય છે. જે મનુષ્યાએ પૂર્વ ભવમાં ધર્માંની આરાધના કરી હાય છે તે આ ભવમાં સુખી થાય છે અને તેમને ખીજા લેાકા જી જી કરે છે અને તેમની આજ્ઞા ઉઠાવે છે. પૂર્વ ભવમાં પુણ્ય કર્યું હોય છે તે તે આ ભવમાં ધન લક્ષ્મી પુત્રાદિકથી સુખી થાય છે અને જો તે પાપકમ કરે છે તે તે આવતા ભવમાં નિર્ધન, દુ:ખી અવતાર પામે છે. ધમ ધમ એમ આખી દુનિયા પેાકાર કરે છે, પણ સત્ય ધર્મોને જાણનારા ઘણાજ થાડા મનુષ્યેા હેાય છે. આખી દુનિયા ધર્મ નું નામ લે છે પણ સર્વજ્ઞકથિત ધર્મને જાણનારા તે
અલ્પજ હાય છે.
આતમ સાલે ધર્મ જ્યાં । ત્યાં નનનું શું? હ્રામ 10 जन मनरंजन धर्मनुं । मूल न एक बदाम ॥ ५ ॥ पोचेगा तब कहेगा । तबलग कह्यो न जाय ॥ મન મેરો હૈં મારો । મળે માની નાય | ૬ || माणस होगा मुश्किल है । तो साधु किहांसे होय; ॥ साधु हुआ तब सिद्ध भया । कहेगी रहेगी कोय ॥ ७ ॥ साधु भया तो क्या हुवा । न गया मनका द्वेष ॥ સમતાનું ચિત્ત નાયર | અંતર્દષ્ટિ તેલ. ॥ ≥ ॥
।
ભાવા જ્યાં આત્મસાક્ષીએ ધર્મ કરવાના હાય છે, ત્યાં અન્ય મનુષ્યાને કંઇ ધર્મ જણાવવાની જરૂર રહેતી નથી. અન્ય લેાકેાનાં મનર ંજન કરવા માટે જે ધર્મનું આરાધન કરે છે, તે ધની કિંમત એક ફૂટી બદામ જેટલી પણ નથી. દુનિયાને ખુશ કરવાને માટે અને પેાતાની વાહવાહ ખેલાવવા માટે ધર્મ કરણી નથી પણ આત્માને મોક્ષ કરવાને માટે ધમ કરણી કરવી જોઇએ,
For Private And Personal Use Only