________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) कीधा कर्म न छूटीये ॥ जेहनो वसमो बंध ॥ ब्रह्मदत्त नर चक्रवी ॥ सोल वरस लगे अंध ॥१३॥ पांच पांडव अतुल बली ॥ तेहु भम्या वनवास ॥ एसा पुरुष जगमां वली ॥ दीनपणे फर्या निरास ॥६४ ॥ आठमो सुभूम चक्रवी । जस ऋद्धितणो नही पार ॥ कर्म वसे परिवारसुं ॥ बूडो समुद्र मोजार | | ક | राम लक्ष्मण जगमा वली ॥ जेहनुं जपे सहु नाम ॥ ते वनवासमाहे रह्या । जे बहु गुणना धाम ॥६६॥ - ભાવાર્થ–સર્વ પુરૂષમાં રત્ન જેવા એવા શ્રી ભરત ચક્રવતિએ પિતાના ભાઈ બાહુબળથી હાર ખાધી તે પણ પિતાના કર્મ થીજ. પાંચ યુદ્ધમાં ભરત હાર્યા અને બાહુબળી જીત્યા. પૂર્વભવમાં બાહુબળીએ સાધુઓની ઘણજ સારી સેવા ચાકરી કરી હતી તેથી તેને મણે ઘણું સારું બળ ઉપાર્જન કર્યું અને ચક્રવતિને પણ હારમનાવી. બ્રહ્યદત્ત ચકવતિએ સેળ વર્ષ સુધી અંધાપ ભેગો તે પણ પૂર્વ કર્મના ઉદયથી. કર્મ ભેગવ્યા વિના કોઈને છૂટકે થતો નથી. અતુલ બળી એવા પાંચ પાંડવોને કર્મના ઉદયથી બાર વરસ સુધી વનમાં ભટકવું પડયું, અને વૈરાટ નગરીમાં રાજાની નોકરી કરવી પડી. આઠમે સુભૂમ ચક્રવર્તિ હતો તેનું વહાણ જાળવનાર પચીશ હજાર તા દેવે હતા તે પણ કર્મના ઉદયથી દરિયામાં ડૂબી ગયે. કે દેવે દરિયામાંથી બહાર પણ ન કાઢો. શુભ કર્મને ઉદય હાય છે ત્યાં સુધી સર્વ લેકે સહાય કરે છે અને અશુભ કર્મને ઉદય થાય છે ત્યારે નજીકનાં સગાંવહાલાં પણ સહાય કરતાં નથી. રામ અને લક્ષ્મણ કે જેઓ ઘણુ ગુણના દરિયા હતા તેઓને પણ અશુભ કર્મને ઉદય આવ્યો ત્યારે વનવાસ ભોગવવો પડે. પિ. તાના સગા પિતાએ વનવાસ જવા હુકમ કાઢયે, અને રામની સાથે સીતા પણ વનમાં સાથે ગઈ, અને વનમાં જ્યાં ત્યાં ભટકવું પડયું. પૂર્વ ભવમાં જે કર્મ કર્યા હતાં તેજ કર્મનો ઉદય ખરેખર રામ અને લક્ષમણને ભોગવવો પડશે. અરણ્યમાંથી સીતાને રાવણ
For Private And Personal Use Only