________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૧૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે તું નરકનિગેાદમાં હતા ત્યારે તારી દશા કેવી હતી ? તેના તુ વિચાર કર, માટે પેાતાનું શુદ્ધ સ્વરૂપ વિચાર અને જડ ઋદ્ધિ તથા શરીર શિકત, લક્ષ્મી તથા વિદ્યાથી ફુલાઇ ન જા અને સંસારમાં એવાં સારાં કૃત્ય કર કે જેથી તારા આત્માનુ ભલુ થાય અને પાપના નાશ થાય. પોતાનામાં કેટલાક ગુણે! દેખીને અહંકાર ન કર અને અન્યના દાષા દેખીને અન્યાની નિંદા ન કર. પેાતાને ખીજાએ કરતાં શ્રેષ્ઠ માની લેવાની ભૂલ ન કર. કારણકે ચાર હત્યા કરનારા જીવા પણ ધર્મ સામગ્રી મળતાં કેાટી ભવનાં કર્મો પણ એક ક્ષણમાં નષ્ટ કરી દે છે અને એક ક્ષણમાં મુક્તિ પામે છે. માલ્યાવસ્થા, યુવાવસ્થા, અને વૃદ્ધાવસ્થા એ ત્રણ અવસ્થા પૈકી ચુવાવસ્થામાં ધર્મની સાધના થાય છે . પણ ઘડપણમાં ધર્મની સાધના થઇ શકતી નથી, માટે યુવાવસ્થાને ફેગટ ન ગુમાવ !! યુવાવસ્થામાં કામનુ ઘણું જોર હાય છે, તેજ વખતે ધર્મ કરીને માહુના નાશ કરવાની જરૂર છે. માટે ધર્મ જો નહીં કરે તેા પછીથી ઘણા પસ્તાઈશ ! જુવાન અવસ્થા ગઇ અને જરા આવી, મસ્તકના વાળ ધેાળા થયા, આંખે અંધાપા આવવા લાગ્યા, કાન બહેરા થયા, આંખા ચુવા લાગી, નાક ચુવા લાગ્યું, જીભ લથડવા લાગી, ચાલતાં પગ ધ્રુજવા લાગ્યા, કાને ખરાખર સ ંભળાય નહિ, મન પણ સ્થિર ન રહી શકે એવી વૃદ્ધપણાની દશા થતાં ધર્મ કરી શકાતા નથી! માટે સર્વ પ્રકારની મહંતા તથા મમતા મૂકીને યુવાવસ્થામાં જ્યાંસુધી પાંચ ઇન્દ્રિયા સાજીત છે ત્યાંસુધી ધમ સાધના કરી લે !!
हाथे वित्त न वावर्यो, सबल न कीयो साथ | આથ ગરૂ મન ચેતીયો, વહે થસે નિત્ર હાથ ॥ ૩૨ || धन जोवन नररूपनो, गर्व करे ते गमार । कृष्ण बलभद्र द्वारिका, जातां न लागे वार ॥ ३३ ॥ आठ पहोर तुं धसमसी, धन कारण देशांतर जाय; सो धन मेल्युं ताहरु, ओरज कोइ खाय ॥ ३४ ॥ श्रखतणे फरुकडे, उथल पाथल थाय । इसुं जाणी जीव बापडा, म करिस ममतामाय ।। ३५ ।।
For Private And Personal Use Only