________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૩ )
આગળ તે રાઈના દાણા જેટલુ' પણ નથી. માટે હે ભવ્ય મનુષ્ય ! જો તમે આત્મસુખની ઇચ્છા કરી તા પાલિક સુખના સંગ છેડા હું મનુષ્યા ! પુદ્ગલનું સુખ અલ્પ છે, તે અલ્પ સુખ અને તે પછી થનાર અન ંત દુ:ખને માટે પરતંત્ર-ગુલામ બનીને મનુષ્ય જન્મ ફેગટ ન ગુમાવે. પુદ્ગલ સુખને માટે મનુષ્યજન્મ નથી પણ આત્માના સુખને માટે મનુષ્ય જન્મ છે. પુદ્ગલ સુખને માટે અનંત ગણેા પ્રયાસ કરવા પડે છે, અનેક જાતના દોષા સેવવા પડે છે. અનેક પ્રકારનાં પાપારભનાં કાર્યો કરવાં પડે છે. અનેક પ્રકારની સંકટ વિપત્તિયે વેઠવી પડે છે, તે પણ છેવટે તે મિંદુની પેઠે અને તરવારની ધારપર ચાપડેલા મધને ચાટવાની પેઠે પાછુ દુ:ખનું દુ:ખ ભોગવવું પડેજ છે. માટે હું ચેતન ! ચેત અને પુદ્ગલ સુખની ભ્રાન્તિ છેડી દઈને આત્મસુખને પામવા પુરૂષાર્થ કર!! ~*(@®»*•—
॥ અથ પરમાત્મન ||
प्यारो आप स्वरूपमें || न्यारो पुल खेल || सो परमातम जाणए || नहि जस भवको मेल नामातम बहिरातमा || थापना कारण जेह || सो तम द्रव्यातमा || परमातम गुण गेह भावात सो देखीए || कर्म मर्मको नाश || जो करुणा भगवंतकी || भावे भाव उदास
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ૪૪ ||
•
|| ૪૫ ||
॥ ૪૬ |
ભાવાથ—જે પેાતાના સ્વરૂપમાં પરિપૂર્ણ પ્રેમ લગાવીને વિશુદ્ધ થયા છે અને જે આત્મા, મેહભાવથી પુદ્ગલના ખેલ કરતા નથી, તે આત્મા કેવલજ્ઞાની બને છે અને તેજ પરમાત્મા છે. ખરેખર ભવનું મૂળ રાગ ને દ્વેષ છે, રાગદ્વેષ અને અજ્ઞાન તેજ કની જડ છે અને તેજ મનના મેલ છે. તેને જેણે ત્યાગ કર્યો ડાય તેજ પરમાત્મા છે. પરમાત્મા મનુષ્યના શરીરમાંજ રહે છે. કુરાન, બાયબલ, વેદ, આગમ વિગેરે સર્વ ધર્મશાસ્ત્રોમાં જીવતા