________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) રહેતું નથી. તેઓ આત્માને પરમાત્મા બનાવે છે અને વિશ્વમાં પૂર્ણ સ્વતંત્ર બને છે. તેમને કેઈન પણ ભય રહેતો નથી અને કોઈપણ જાતની પૃહા રહેતી નથી. તેઓ શુભાશુભ પરિણામની પણ પેલી પાર જવાથી તેઓને બાહ્ય જગમાં કંઈ શુભાશુભપણું રહેતું નથી. તેમજ તેઓને બાહા જડ વસ્તુઓમાં ગ્રહણપણાની અને ત્યાગપણની બુદ્ધિ રહેતી નથી. તેઓ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. જે મુનિયે આત્માના શુદ્ધ સ્વરૂપના અજ્ઞાનથી લાખો કરોડો પૂર્વ વર્ષો સુધી તાજ૫ કિયા કરે છે, સંયમ પાળે છે, પ્રતિકમણ વિગેરે ક્રિયાઓ કરે છે તે પણ તેઓને આત્માના અજ્ઞાનપણને લીધે જે મુક્તિરૂપી ફળ મળતું નથી તે મુક્તિરૂપી ફળને તે આત્મજ્ઞાની મુનિવરો એક શ્વાસમાં સર્વ કર્મ ખપાવીને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાનમાં તપજપ સંયમને સમાવેશ થાય છે. માટે આત્મજ્ઞાનની બરોબરી કરવા કોઈ પણ સમર્થ નથી. જ્ઞાન મુનિના એક શ્વાસસના ફળને પણ એકાંત કિયાવાદી અને આત્માના અજ્ઞાની એવા મુનિયે કરડે વર્ષના તપથી તથા ક્રિયાથી પણ પ્રાપ્ત કરી શકતા નથી.
अन्तर मेल सवि उपशमे ॥ प्रगटे शुद्धस्वभाव ।। अव्यावाध सुख भोगवे । करी कर्म अभाव ॥ ३८ ॥ अक्षय ऋद्धि लेवा भणी ॥ अष्टकर्म करी दूर ॥ अष्टकर्मना नाशथी । सुख पामे भरपूर ॥ ३६ ।। सदा सुखी संतोषी जन ॥ सदा शुद्धरसलीन ।। इंद्रादिक जस आगळे ॥ दीसे दुःखिया दीन ॥ ४० ॥ जे सुख नही सुररायने ।। नहि राणा नहि राय ॥ जे आतम सुख अनुभवे ॥ सम संतोष पसाय ॥ ४१ ॥ सुर गण सुख त्रिहु कालना ॥ अनंत गुण ते कीध ॥ अनंत वर्गे वर्गित कर्या ॥ तो पण सुख सामिद्ध ॥ ४२ ॥ ते सुखनी इच्छा करो ॥ तो मूको पुद्गलसंग ।। અન્ય મુને વાર તુ મોગવે પસંદ કરે છે
For Private And Personal Use Only