________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ ) સુખ પામી શકે છે પણ મોક્ષનાં સુખ પામી શકતા નથી, અને અજ્ઞાની, શુદ્ધ ક્રિયા કે જે શુભાશુભ પરિણામવાળી ક્રિયાથી ભિન્ન છે અને જે કેવળ આત્મસ્વરૂપના ચિંતવન રમણતા રૂપ છે તેને પામી શકતા નથી, માટે એવું જાણીને આત્મજ્ઞાન પામવાને શુદ્ધપ્રેમ ધારણ કરે જોઈએ. આત્માનું જ્ઞાન કર્યા વિના બાકીનાં બીજાં બધાં જ્ઞાન મેક્ષ આપવા માટે સમર્થ થતાં નથી. આત્માના શુદ્ધ જ્ઞાનથી આત્માની શુદ્ધ કિયા થાય છે. વાણી અને કાયાની ચેષ્ટા ક્રિયાથી આત્માની ક્રિયા અદશ્ય છે અને દેહની ક્રિયા દશ્ય છે. આત્માની ક્રિયા, ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપ છે. શુભાશુભ કિયા છે તેમાં પ્રાય: શુભાશુભ સંકલ્પ વિકલ્પને વાસ છે અને આત્માની જે શુદ્ધ કિયા છે તેમાં રાગદ્વેષના સંકલ્પ વિકલપની શૂન્યતા હોય છે તેથી તે નિર્વિકલ્પક શુદ્ધ કિયા કહેવાય છે. એવી શુદ્ધ નિર્વિકલ્પક કિયાને, આત્મા દેહમાં રહો છતે અને બહારની ખાવાપીવા વગેરેની ક્રિયા કરતો છતે કરી શકે છે. આત્માની શુદ્ધ ક્રિયા તે રાત્રી દિવસમાં સર્વત્ર જ્યાં ત્યાં કરી શકાય છે, એના માટે આસન પ્રાણુંયામની કંઈ પણ જરૂર નથી. એવી શુદ્ધ ક્રિયા તો આત્મામાંજ વત છે અને આત્મા તે કરે છે અને એવી ક્રિયા કરતે આત્મા, બહારથી અકિય કહેવાય છે. આત્મજ્ઞાનથી આવી શુદ્ધકિયા થાય છે.
अंतरगतनी वातडी ॥ नवि जाणे मति अंध ॥ केवळ लिंगधारितणो ।। न करो तेह प्रसंग ॥३३॥ अंतर अात्मस्वभाव छ । जे जाणे मुनिराय ।। कर्म मेल दूरे करे ॥ इम जाणो मनमांद्य ॥ ३४ ॥ आतम वस्तु स्वभाव छ । ते जाणे ऋषिराय ।। अध्यातम वेदी कहे ॥ इम जाणो चित्तमांहि ॥ ३५ ॥ प्रातमध्याने पूर्णता ॥ रमता आत्मस्वभाव ॥ अष्ट कर्म दूरे करे ॥ प्रगटे शुद्धस्वभाव ॥ ३६ ॥ लाख कोड वरसां लगे ॥ किरियाएकरी कर्म । ज्ञानी श्वासोच्छ्वासमां ॥ इम जाणो ते मर्म ॥ ३७ ।। ૧૨
For Private And Personal Use Only