________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
ज्युं नवनीतथी जलबले || तब घृत प्रगटे खास ||
त्युं अन्तर आतमथकी || परमातम परकास ॥ २८ ॥ शुद्धतम भावे रह्यो || प्रगटे निर्मल ज्योति ॥
ते त्रिभुवन शिर मुगटमरिण || गइ पाप सवि छांड (जात ? ) ||२६|| निज स्वरूप रहतां थकां ॥ परम रूपको भास ॥
सहज भावथी संपजे || उर ते वचन विलास ॥ ३० ॥
अन्तर द्रष्टि देखी || पुद्गल चेतन रूप || परपरिणति होय वेगली ॥ न पडे ते भव कूप ॥ ३१ ॥ अंतरगत जाण्या विना ॥ जे पहिरे मुनि वेश ॥ शुद्ध क्रिया तस नवि होइ ॥ इम जाणी घरो नेह ॥ ३२ ॥
ભાવાર્થ
જ્યારે માખણને તાવવામાં આવે છે ત્યારે જળના ભાગ બળી જાય છે અને ખાકી ધૃત કાયમ રહે છે, તેમ જ્ઞાન ધ્યાન સમાધિથી આત્માનું સ્વરૂપ ચિતવવામાં આવે છે ત્યારે મેહાર્દિ કર્મના ભાવ મળી જાય છે અને એકલુ શુદ્ધાત્મ સ્વરૂપ ખાકી રહે છે અને આત્મા કેવળજ્ઞાનવર્ડ અને પૂર્ણાન વડે પરમાત્મા થાય છે. જે જ્ઞાની મહાત્મા શુદ્ધાત્મ ભાવમાં રમણ કરે છે, તેનામાં કેવલજ્ઞા નની જ્યેાતિ પ્રગટ થાય છે, અને તે ત્રણ ભુવન શી મુકટમણુ જેવા અને છે, અને તેનાં સર્વ પાપ જતાં રહે છે, પશ્ચાત્ મેહરૂપી શયતાનની સાથે તેના સિંધ થતા નથો. પાતાના આત્મસ્વરૂપમાં રમણુતા કરતાં થયાં પરમાત્મસ્વરૂપના પ્રકાશ થાય છે. સહજભાવથી સિદ્ધ દશા પ્રગટે છે અને પશ્ચાત્ હૃદયમાંથી જે વાણી વિલાસ પ્રગટે છે તે સર્વ જીવનુ હિત કરનારા થાય છે. જ્ઞાનીના વચન વિલાસથી પરમશાંત રસ સમાધિ પ્રગટે છે. આંતરદૃષ્ટિથી દેખતાં પુદ્ગલનુ અને આત્માનું ન્યારૂં સ્વરૂપ દેખાય છે, આત્મા આત્મ સ્વરૂપે દેખાય છે અને પુદ્ગલ પુદ્ગલ સ્વરૂપે દેખાય છે, તેથી તે રાગ દ્વેષની પરિણ તિને દૂર કરે છે, અને તેથી તે ભવ કૂપમાં પડતા નથી. આત્માનું જ્ઞાન શુદ્ધ જ્ઞાન કર્યા વિના જે મુનિના વેષ પહેરે છે તે દેવલેાકનાં
For Private And Personal Use Only