________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
અનુભવ ગોચર વસ્તુકા, જાણે એહિ આલ્હાદ; કેણ સુષુમૈં કિસ નહીં, પામે પરમ આલ્હાદ. ૧૯૨ આત્મા પરમાત્મ હાઇ, અનુભવ રસ સંગતે; દ્વૈતભાવ મલ નિસરે, ભગવતની ભક્તે. આતમસંગે વિલસતાં, પ્રગટે વચનાતીત; મહાનન્દ રસ મેકલેા, સકલ ઉપાધિ રહિત. સિદ્ધ સરૂપી આતમા, સમતારસ ભરપૂર; અંતરદૃષ્ટિ વિચારતાં, પ્રગટે આતમ રૂપ. આપેાઆપ વિચારતાં, મન પામે વિસરામ; રસસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકે નામ. અનુભવ ચિતામણિ રતન, અનુભવ હૈ રસ કૃપ; અનુભવ મારગ મેક્ષકા, અનુભવ શુદ્ધ સ્વરૂપ. ચિદાનન્દ ચિન્મય સદા, અવિચલ ભાવ અનંત; નિર્મલ ચેતિ નિરજ્જા, નિરાલંબ ભગવ’ત. કત કમલપર પકથી, નિસંગે નિર્લેપ, જિહાં વિભાવ દુરભાવના, નહિ લવલેશે ખેપ. * નવનીતથી જલમલે, તમ ઘૃત પ્રગટે ખાસ; ત્યુ' અન્તર આત્મથકી, પરમાતમ પરકાસ. શુદ્ધાતમ ભાવે રહ્યા, પ્રગટ નિર્મલ જ્યેાતિ; તે ત્રિભુવન શિર મુગટમણ, ગઈ પાપ સિવ છાડ; ૨૦૧ નિજ સરૂપ રહેતાં થકાં, પરમરૂપ ક ભાસ; સહજ ભાવથી સંપજે, ઉરતે વચન વિલાસ. અન્તરદૃષ્ટિ દેખઈ, પુદ્ગલ ચેતન રૂપ;
For Private And Personal Use Only
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૮
૧૯૯
૨૦૦
૨૦૨