________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સાલ વિહુણા ખેતમે, વૃથા અનાઇ વાડ. આત્મ અનુભવ વાસિક, કોઇક નવલી રીત; નાક ન પસરે વાસના, કાન ગ્રહે પરતીત. જિનવાણી નિત્યે નમી, કીજે આતમ શુદ્ધ; ચિદાનન્દ સુખ પામીઇ, મીટે અનાદિ અશુદ્ધ. શુદ્ધાતમ દરસ વિના, કર્મ ન છૂટે કોઈ; તે કારણુ સુદ્ધાતમા, દર્શન કરા થિર હાઈ. આત્મ અનુભવ તિરથે, મિટે મેહ અંધાર; આપ રૂપમે ઝલહલે, નહિ તસ અંત અપાર. તે આત્મા ત્રિવિધા કહ્યો, ખાહિર અંતર નામ; પરમાત્મ તિહાં તીસરા, સેા અનંતગુણ ધામ, યુલસે રાતા રહે, જાને એહ નિધાન; તસ લાભે લાભ્યા રહે, અહિરાતમ અભિધાન, અથ અંતર આત્મલચ્છન. પુદ્ગલ ખલસ`ગી પરે, સેવે અવસર દેખ; તનું આસક્ત યુલકડી, જ્ઞાનભેદ પદ લેખ. અહિરાતમ તજ આતમા, અંતર આતમ, રૂપ; પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સ્વરૂપ. પુદ્ગલભાવ રૂચિ નહીં તાપે રહે ઉદાસ; સેા અતર આતમ સહે, પરમાતમ પરકાસ. સિદ્ધ સ્વરૂપી જે કહે, પણ કશુ ન દેખું રૂપ અતર દૃષ્ટિ વિચારતાં, એતે સિદ્ધ અનુપ.
For Private And Personal Use Only
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૧