________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧૭
પર પરિણતિ હાઈ વેગલી, ન પઢે તે ભવ કૂપ. ૨૦૩ અંતરગત જાણ્યા વિના, જે પહિરે મુનિ વેસ; શુદ્ધ કિયા તસ નવિ હેઈ, ઈમ જાણી ધરો નેહ. ૨૦૪ અંતરગતની વાત, નવિ જાણે મતિ અંધ; કેવલ લિંગ ધારિતણે, ન કરે તે પ્રસંગ. ૨૦૫ અંતર આત્મ સ્વભાવ છે, જે જાણે મુનિરાય; કમેલ દૂર કરે, ઈમ જાણી મન માંહા. ૨૦૬ આત્મવસ્તુ સ્વભાવ છે, તે જાણે કષિરાય; અધ્યાતમ વેદી કહે, ઈમ જાણી ચિત્તમાંહિ. આતમ ધ્યાને પૂર્ણતા, રમતા આત્મ સ્વભાવ; અષ્ટકર્મ દ્વરે કરે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. લાખ કેડ વરસાં લગે, કિરિયાએ કરી કર્મ; જ્ઞાની શ્વાસે શ્વાસમાં, ઈમ જાણે તે મર્મ. ૨૦૯ અન્તર મેલ સવિ ઉપશમે, પ્રગટે શુદ્ધ સ્વભાવ; અવ્યાબાધ સુખ ભોગવે, કરિ કર્મ અભાવ. ૨૧૦ અક્ષય અદ્ધિ લેવા ભળી, અષ્ટકર્મ કરે દૂર અષ્ટકર્મના નાશથી, સુખ પામે ભરપૂર. ૨૧૧ સદા સુખી સંતોષી જન, સદા શુદ્ધ રસ લીન; ઇંદ્રાદિક જસ આગલે, દીસે દુખિયા દીન. ૨૧૨ જે સુખ નહિ સુર રાયને, નહિ રાણા નહિ રાય; જે આતમ સુખ અનુભવે, તે સમ સંતેષ પસાય. ૨૧૩ સુર ગણ સુખ ત્રિહ કાલના, અનંત ગુણ તે કીધ; અનંત વર્ગે વગિત કયા, તે પણ સુખ સદ્ધિ. ૨૧૪
For Private And Personal Use Only