________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાશ્વપ્રભુની કવી કરૂણા, કેવો ભાતૃભાવ, આપણે પણ તેમના પગલે ચાલી તેવા થવા પ્રયત્ન કરીએ તે અવશ્ય તેવા પરમાત્મદશાવાળા થઈ શકીએ. તેમાં કશે સંશય નથી. પવિત્ર સજજનો તમે પણ આત્મોન્નતિના માર્ગમાં જોડાતાં પ્રથમ અન્યનું અકલ્યાણ ઈચ્છવું, એવો મનમાં પણ કદી સંકલ્પ કરવા ઈચ્છો નહીં. હું ધારું છું કે આ કથન પ્રમાણે વર્તન ધારતાં તમે ખચકાશે પણ તમે ગમે તેટલાં દુખ પડે પણ હું તે પ્રમાણે વર્તીશ એવા દઢ વિશ્વાસથી, પ્રવૃત્તિ કરશે તો પ્રથમ પ્રયાસમાં વિઘે પણ જણાશે, પણ અંતે
જ્યારે આ માર્ગને કદી મૂકવાના નથી એ દઢ વિશ્વાસ જણાયાથી તમારે આત્મા પ્રભુરૂપ છે, તે પોતાના સામઠેથી સાધ્ય કરશે, શાંતિ ફેલાવશે અને તમારા આભાજ શાક્તમાન થઈ સર્વ વાંછિતને સિદ્ધ કરશે. મોટા મોટા મહાત્માએને પણ આ માર્ગમાં પ્રવર્તતાં દુઃખ પડયાં છે પણ તે અશાંતિનાં વાદળ અંતે દૂર થયાં છે અને તેમના આત્માએ સદાકાળની શાંતિ વરી છે, માટે તમારા ઉપર પૂર્ણ વૈરભાવ રાખતો હેય તેનું પણ બુરું ઇચ્છશે નહીં, તેનાથી સાવચેતીથી ચાલવું એ તો નીતિને માર્ગ છે, સર્વનું હિત ઈચ્છ, સર્વ સુખી થાઓ, એજ ભાવના અંતઃકરણમાં છુરાવ્યા કરશે. પ્રાણ
www.kobatirth.org
For Private And Personal Use Only