________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
કાર, સ્વસેવક પાસે સંભળાવ્યા અને ધરણેદ્ર બનાવ્યેા. વળી તેઓ શ્રી જ્યારે દીક્ષા અંગીકાર કરી વગડામાં વ હેઠળ કાઉસગ્ગધ્યાને રહ્યા હતા. તે સમયમાં કમાયેાગીને જીવ મરીને મેઘમાલીઢવતા તરીકે થયા હતા. તેણે અવધિજ્ઞાનથી પાર્શ્વપ્રભુને કાઉસગ્ગધ્યાને જાણી વૈરભાવથી ઉપદ્રવ કરવા લાગ્યા. પ્રભુની નાસિકા સુધી જળ આવ્યું, તેટલું મેચનું જળ વર્ષાવ્યું. તે પણ પાપ્રભુ, સમભાવે રહ્યા. જરા માત્ર મનથકી પણ મેઘમાલીનું અહિત ઈચ્છયું નહીં, તેઓ ધારે તે મેઘમાળી દેવતાને શિક્ષા આપવા સમ હતા. પરંતુ જાણો છો કે મેટા મહાત્માએની દયા કરૂણા પ્રેમ પણ મેટાં હેાય છે. તેથી તેએશ્રી ધ્યાનમાંજ આર્ટ થઇ આત્મસ્વરૂપમાં તલ્લીન થયા. તે વખતે નવકાર સંભળાવેલા નાગના જીવ ધણેકે આ ઉત્પાત જાણ્યા, અને તે ત્યાં આવ્યા અને મેઘમાલીને સમજાવ્યા ને કહ્યું કે શ્રીપાર્શ્વપ્રભુ દયા કરૂણાની મૂર્તિ છે. તેમના પ્રતિ આવું આચરણ આચરવાથી આપણે! આત્મા ઉચ્ચ સ્થિતિને પામે નહીં એમ સમજણ પડવાથી મૈધમાલી દેવતાએ પણ પાર્શ્વપ્રભુને ખમાવ્યા, અને કરેલા અપકૃતના ખરા અંતઃકરણથી પશ્ચાત્તાપ કર્યો. અા શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only