________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકલ્યાણ ઈચ્છતી નથી. તેમ તમે જ્યારે કોઈનું પણ અહિત ઈચ્છતા નથી, ત્યારે આત્મસામર્થ્ય અનુભવવાને ગ્ય અધિકારી થાઓ છે. પ્રત્યેક પ્રાણુનું ખરા અંતઃકરણથી નિરતર હિતઇચ્છવું એજ આત્મધર્મની યથાર્થભક્તિને સૂચવનાર લક્ષણ છે. જે પ્રાણી અપકાર કરે છે તેના પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું ખરાબ કરવા તત્પર થાય છે તેઓ, આત્મધર્મના અદ્ભુત સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી.
પ્રિય સાધકે ! ચરમજીનેશ્વર શ્રી વીપ્રભુએ ચંડ કેશી નાગ જે પિતાને કરો તેના ઉપર કેવી કરૂણા દર્શાવી હતી ?? સંગમદેવતા ઉપરપણ તેમણે કેવી કરૂણું દર્શાવી હતી. તેમનું અંશમાત્ર પણ અહિત મનથી ચિંતવ્યું નહોતું.અહે તેમની કેવી કૃપા! કેવા ભાનુભાવ! એવી દશાથી તેઓશ્રીએ કેવયજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી કૈવલ્યજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવાને આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ. વીરપ્રભુનાં પ્રત્યેક આચરણ જે સમજાય તો તે આપણું આત્મોન્નતિમાં હેતુભૂત છે. તથા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેઓ કમજોગી પાસે ગયા, ત્યાં, સમભાવ રાખી સર્પ બળતો હતો, તેને મહામંત્ર નવ
www.kobatirth.org
For Private And Personal Use Only