________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
આપેલા ઉપદેશાનુસાર વર્તન કરવું એજ શિષ્યનું કા છે. સ` ઉપર પ્રેમભાવ દર્શાવતા રહેા. કીડાથી તે ઈંદ્રપર્યંત સ` ઉપર પ્રેમ ભાતૃભાવ રાખેા, તમે ત્યાં સુધી બીજા પ્રાણીઓમાં રહેલી આત્મશક્તિની અવગણના કરી તેના ઉપર દ્વેષ કરેા છે, તથા તેમના ઉપર ક્રેાધ તથા તેમનું ભૂરું છે। છે! અને તથા કરેા છે, ત્યાં સુધી તમારે તમારા શરીરમાં રહેલા આત્મપ્રભુ ઉપર પ્રેમ થયા નથી. જો પેાતાના આત્મપ્રભુ ઉપર પ્રેમ થયેા હાય તે! ખીજાના શરીરમાં રહેલા આત્માએ પણ પેાતાના આત્મા સમાન છે તે તેનું ભૂંડું કેમ ઇચ્છાય ?? કેમ કરાય. હજી તમારા આત્મપ્રભુ ઉપર તમારી ખરી ભક્તિ પ્રકટી નથી. ઉપરઉપરથી સ્નાન કરી એ ટપકાં ટપકુ કપાળમાં કર્યું. વા છાપ લગાવી. વા ગળામાં કુંડી ઘાલી. વા પ્રભુના ભકતા ગણાવવા અનેક જાતનાં ખાનાં ધારણ કર્યા, પરંતુ જ્યાંસુધી આત્મપ્રભુ સમાન બીજા પ્રાણીએના આત્મા ગણી તેમના ઉપર પ્રેમ ભાતૃભાવ દા રાખી નથી, ત્યાં સુધી ઉપરના ખાનાથી તમારા શરીરમાં રહેલા આત્માને પરમાત્મારૂપ બનાવી શકવાના નથી. માટે સાધકા !! સર્વ જીવા ઉપર પ્રેમ ધરે.! પ્રેમધરા! સર્વજીવાના કલ્યાણમાં રાજી થાએ !! તમારામાં રહેલી આત્મસત્તા કાનું
www.kobatirth.org
For Private And Personal Use Only