________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જે સંસાર અવસ્થામાં પેાતાના આત્મા તેને તિરાભાવે જિન કહેવા. એટલે આત્મા તે જિન છે. પણ કર્માંવવરથી આત્માની દ્દિ આચ્છાદિત થઇ છે-પણ તે આ
ત્મા જ અરિહત છે. આત્માજ સિદ્ધ છે, આત્માજ આચાય છે. આત્માજ ઉપાધ્યાય છે. આત્માજ સાધુ છે, જ્ઞાન દર્શન અને ચારિત્રમય પણ આત્માજ છે. તેમ જિન પણ આ દેહમાં રહેલેા આત્માજ સત્તાએ જાવે. માટે આત્માને પરમાત્મા પ્રભુ પરમેશ્વર એવા નામેથી ભજવામાં આવે છે. પરતીર્થંકર કે જે નિલ આત્મસ્વરૂપી છે, તેવા જિન તે બેમાંથી જેને જ્યાં સુરતા લાગી શકતી હૈાય તેનું અવલંબન કરી ઉન્નતિ ક્રમમાં જોડાવું. હવે આન ધનજી મહારાજ પ્રભુના ચરણકમળમાં ચિત્ત લગાડવાનું કહેતા છતા દ્રષ્ટાંત આપી અતરાત્માને ઉત્સાહિત કરે છે.
જેમકે-પેટને ભરવા માટે વાછરડાવાળી ગાયેા વગડામાં ચરવા જાય છે અને તે ગાયા વગડામાં ચારે દિશાએ કરતી જ્યાં ત્યાંથી ઘાસ ચરે છે, દાડે છે. પણ તે ગાયાની અન્તચિત્તવૃત્તિની સુરતાતે ધાસખાતાં-ચાલતાં પાણી પીતાં પેાતાના વાછરડામાંજ લાગી રહી છે. મારૂ વાછરડું શું કરતું
www.kobatirth.org
For Private And Personal Use Only