________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરેક તીર્થકર મહારાજ એ ત્રણજ્ઞાની છતાં પંચમ કેવળ આદિપ્રગટાવવા પ્રયત્ન કર્યો છે. તે શું આપણે સાંભળ્યું નથી. એક અજ્ઞ બાળક જેને એક પણ લખતાં બરાબર આવડતો નથી અને વાંકેચુકે એકડો લખે છે તે વિદ્યાશકિત માટે પ્રયત્ન કરતે એમ. એ. ની પદવી લે છે. તેવા હજારે દાખલા શું આપણે નજરે નથી જોતા ? આમામાં અનતશક્તિને ખજાને ભરપૂર ભરેલું છે, પણ તેને ખીલવ્યા વિના પ્રગટ થતું નથી. અમુક ઘરના ખૂણામાં એક સેના મહેરને ચરૂ દાટે છે પણ ખેલ્યાવિના તે પ્રગટ થતો નથી. તેમ આત્મશકિત પણ ઉપરના હેતુઓથી ખીલવ્યાવિના પ્રગટ થતી નથી. આત્મશકિતની ઉપાસના કરે, સર્વસંશયને ત્ય, જાગ્રત થાઓ જાગ્રત થાઓ!! આત્માભિમુખ થાઓ. આત્મસ્વરૂપની ભાવના કરે ! ! આત્મસ્વરૂપમય થાઓ.
પ્રિય–સાધકે ? તમે નિરંતર સ્મરણમાં રાખે કે, પા અથવા અડધા કલાક આત્મા કે જે પરમાત્મા છે તેની ભાવના કરી અથવા સ્તવન કે સ્વાધ્યાય કર્યા બાદ વ્યવહારમાં આખો દિવસ પિતાની નજરમાં આવે તેવું આચરણ આચરવું, કામ, ક્રોધ, લોભ, મેહ, નિંદા અને દ્વેષના
www.kobatirth.org
For Private And Personal Use Only