________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
નઠારું કૃત્ય અને નઠારા વિચારનું ફળ બેઠા વિના રહેવાનું નથી. અને તે ફળ ભોગવવું પડશે. વળી વિચારવું કે કોઈ ટસાઈ બકરીને સારે સારો બરાક ખવરાવે છે અને તેથી તે મસ્તાન બની ગઈ છે. પણ સમજવું કે તેનું મસ્તાન પણું થોડા દિવસનું છે, થોડા દિવસમાં કસાઈ, ગળુ રૅશી નાંખશે. નક્કી સમજજો તેમ કોઈ અધમ પાપી ચેરી જારી કરતા હોય અને સુખ ભોગવતો હોય પણ સમજવું કે પુણ્યને ઉદય મટતાં અને વળી મરતાં બકરીના જેવા હાલ થયા વિના રહેવાના નથી એમ નક્કી સમજ અને સમજીને હદયમાં ઉતારજો. એવા પાપી જીવો સુખ ભોગવી પાપ કરી નરકમાં વા તિર્યંચની ગતિમાં જશે ત્યાં ભયંકર દુખો ભોગવવા પડશે. શાસ્ત્રમાં આવા પ્રકારના પુણ્યને પાપાનુબંધી પુણ્ય કહે છે, એ પાપાનુબંધી પુણ્યના ભોક્તા દૂરભવી જીવો, વા અભવ્ય જી હેય છે. માટે તેવા નાં કૃત્યને વખાણવાં નહીં, અને તેવા જીવોના કૃત્યને વખાણવાના વિચારોથી આત્મા અશુભકર્મ સમુપાર્જન કરી આવતા જન્મમાં દુઃખને ભોક્તા બને છે. માટે તેવું આચરણ થઈ ગયું હોય તે પશ્ચાત્તાપ કરવો. સદ્દગુરુ પાસે આલેચના લેવી. એ ત્રીજા ભંગ
www.kobatirth.org
For Private And Personal Use Only