________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
રહેવાથી કેવા લાભ થવાના સંભવ છે ! સારા ગુણેાને ધારણ કરવાથી સર્વમાં આત્મબુદ્ધિ ધારણ કરવાથી અને કાઈ જીવના અંતઃકરણને નહિ દુ:ખવવાથી, ધ્યાનના ઉપદેશ દેવાથી, અભયદાન સુપાત્રદાનનું અર્પણ કરવાથી, ક્ષમા નિભિતા બ્રહ્મચર્ય વિવેક કરૂણાદિને સેવી નિરંતર મનની સ્વસ્થતા રક્ષવાથી કેવાં દેવી સુખા મળવાના તમને સ‘લવ છે ? એસ તમને હવે સ્પષ્ટ સમજાશે. અરિહંત સિદ્ધ આચાય ઉપાઘ્યાય અને સાધુ એ પંચપરમેષ્ટીમય નવકાર મંત્ર જપવાથી અને તે પ્રત્યેકના ગુણા સંભારી સંભારી મનન કર્યાંથી મળે તે યાદ રાખો, મનુષ્યગતિમાંજ આત્મા પરંમાત્મપદે પ્રગટાવી શકે છે, અન્યગતિમાં મેાક્ષપદ મેળવાતું નથી, માટે પ્રિયભાઇ ! ! ખરાબ વિચારાને તમે આજથી દેશવટા આપા, આપાને આપે. જે જે મનુષ્યા દુ:ખી જણાય છે. તે તેમના પૂર્વભવ-જન્મના અશુભ વિચારાના અશુભ આચારાના રિણામથી છે. જે જે મનુષ્યા સુખી જણાય છે, અને શાતા વેદનીયનાં ફળ નિરાગતા ઈચ્છાનુકુળપદાર્થીની પ્રાપ્તિ, ઉત્તમ વૈભવ, સ્થાન, વિગેરે ભગવે છે, તે તેમના પૂ જન્મામાં કરેલા શુભ વિચારાના તથા શુભ આચારાનાં
www.kobatirth.org
For Private And Personal Use Only