________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭,
ક્ષમા માગે ખરાબ વિચાર નહી કરવાની મનમાં દઢ પ્રતિજ્ઞા કરે. આજ સુધીમાં તમે કેવી ઉધી બાજી રમી છે. ભાઈ હવે વાતો કરીને બેશી રહેવાનું નથી તમે હવે સમજે કે-નજરમાં આવે તેવા વિચાર કરવાથી પિતાની કેટલી હાનિ થાય છે; રાગના વિચારે, ઠેષના વિચારે, કપટના વિચારે, લોભના વિચારે, અદેખાઈના વિચારે, હિંસાના વિચારે, અસત્યના વિચારે, પરસ્ત્રી સેવ્યાના વિચારે, પારકી નિંદાના વિચારે. વિશ્વાસઘાતના વિચારે, અન્યને કલંક ચઢાવવાના વિચારો, લડાઇના વિચારે, દગા પ્રપંચ વિગેરેના વિચારે તરતાં ને ફરતાં ચાલતાં ને હાલતાં, બેસતાં ને ઉઠતાં, રાત્રી અને દિવસ; ખાતાં પીતાં, લખતાં ને વાંચતાં તમે એ વારંવાર કરી કરીને તે પિતાને કેટલી હાનિ કરી છે અને તેથી તમારા આત્માને કેટલે અધમ બનાવ્યો છે. તે શું તમે પિતે નથી જાણું શકતા ? અવશ્ય જાણે છે. કરો તે તેને વિચાર, કેટલું બધું તમે ખાયું છે. તમે તમારી જીંદગાની ધૂળધાણું કરી નાખી છે. તમે પોતે જ દરીયામાં તરનાર તમારા વહાણમાં હાથે કરીને કાણાં કાણું પાડી નાંખ્યાં છે તેથી તેનાથી થતી હાનિ તમારે અવશ્યને અવશ્ય વેઠવી પડશે. છુટકો.
www.kobatirth.org
For Private And Personal Use Only