________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પ્રકારે વિશેષ પ્રકાશ પણ નાનનેા થાય. બીલકુલ ઘડાને નાશ કરવામાં આવે તે સ્વચ્છ નિરાવર દીવાને પ્રકાશ પડે તેમ પાંચે પ્રકારનાં આવરણાને ખીલકુલ ક્ષય કરી નાંખ્યા હાય, અથવા તેને ક્ષય કરવા ઉદ્યમ કરીએ તે જ્ઞાનના આવરણુ રહિત નિવારણ કેવલજ્ઞાન આત્મામાં પ્રગટ કરી શકીએ. તમારે સપૂર્ણ કવલજ્ઞાન દ્વેતું હોય તે જ્ઞાનાવરણાને દૂર કરવા પ્રયત્ન સેવ્યા કરે. તમેાએ જ્યાં સુધી તમારૂ કા સિદ્ધ કર્યું નથી ત્યાં સુધી ગુરૂ આનાએ આ સર્વ પ્રયત્ન સેવ્યા કરો. નક્કી તમે! વિજયના ડંકા વગાડશો. સુગુરૂભગવાનની આજ્ઞા પ્રમાણે અને તેમની સ્તુતિારા આ કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી તમારામાં ગુરૂની કૃપાથી અપૂર્વ શક્તિ પ્રગટશે. હવે મૂળ વિષય ઉપર આપણે વિચાર સંબંધીની શક્તિ તપાસીએ છીએ. હવે તમે સમજ્યા હશે કે તમે જ્યારથી સમજણા થયા તે પહેલાં કેવા વિચારે સેવ્યા કરતા હતા. આજ સુધી તેવા ખરાબ વિચાર। સેવ્યા તેનું ફળ શું તમને નહીં મળે; ત્યારે હવે શું કરવું પશ્ચાતાપ કરા. અહિ...ત, સિદ્ધ, ગુરૂ, આત્માની સાક્ષીએ માફ માગે
www.kobatirth.org
For Private And Personal Use Only