________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ અત્ર સમજવું કે, પાપના વિચારે સેવશે તે પાપી બને તેમાં અન્યને શે દેષ? પુણ્યના વિચાર સે તો પુણ્યશાળી બને, નરકગતિ ગ્ય લેશ્યાના વિચારે સે તે નરકમાં જાઓ તેમાં બીજાને શેષ-તમારી મેળે જ પિતે વિચારે સેવ્યા છે માટે તેના અનુસાર ફળ ભોગવવાંજ પડશે. તેમાં શું આશ્ચર્ય ? જ્ઞાનનું આચ્છાદન કરે તેને જ્ઞાનાવરણીયકર્મ કહે છે. જ્ઞાન છે તે દીપક સમાન છે, જ્ઞાન પંચ પ્રકારે છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવવિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ જ્ઞાનનું આચ્છાદન, જ્ઞાનીની નિંદા કરવાથી થાય છે. જ્ઞાનીના ઉપર કલંક ચડાવવાથી જ્ઞાનાવરણયકર્મ બંધાય છે, આભજ્ઞાન આપ્યું હોય એવા ગુરૂ મહારાજના ઉપર દ્વેષ કરવાથી, વા તેમને અવિનય કરવાથી, તેમના ઉપર કેધ કરવાથી, તેમની બદઈ કરવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, વા તેવા આત્મજ્ઞાની ગુરૂ પાસેથી જ્ઞાન લેઈ બીજાની પાસે હું ભણ્યો છું એમ કહેવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. અને ભણેલું જ્ઞાન ફળીભૂત થતું નથી, જ્ઞાનીની નિંદા કરનાર, ઉસૂત્ર ભાષણ કરનાર, જ્ઞાનીને અવિનય કરનાર, મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મ સમુપાર્જન કરે છે, વળી જ્ઞાનીને
કરવામાં આવી નાના
www.kobatirth.org
For Private And Personal Use Only