________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કલ્યા નધિ છે. કામ કરવાની રાત્રી ૧ નતા
કલ્યાણ ભંડાર છે. સમગ્ર શક્તિને મહેદધિ છે. કૈવલ્ય જ્ઞાનને નિધિ છે. સુખ, ઐશ્વર્ય, કલ્યાણને તે તમે રાત્રી દિવસ ઈચ્છે છે એ પ્રાપ્ત કરવા તો તમે રાત્રી દિવસ મરી મટે છે. એ પ્રાપ્ત કરવા માટે રાત્રી કે દિવસ તમે જોતા નથી. તડકે કે ટાઢ, ભૂખ કે તરસ તમે જેતા નથી, અને તે સુખ કલ્યાણ મેળવવા જન્મથી તે મરણ પર્યત અપાર પ્રયત્ન કરે છે. ગમે તેવા ભયંકર સ્થળમાં કે દેશાંતર જવું હોય તે સુખને માટે તમે જાએ છે, મરણને ભય પણ ગણતી નથી, તેના કરતાં જેમાં સત્ય અનત સુખ રહેલું છે એવા આત્મરૂપ પરમાત્માના સામું તે કદિ પણ જોતા નથી, તે પરમાત્માનું જ્ઞાન પણ સગુરૂ પાસેથી સાંભળતા નથી. અને સદ્ગુરૂ જે તમને તે આત્મરૂપ પ્રભુનું સ્વરૂપ સમજાવે છે તો પણ તમને તે તરફ પ્રીતિ થતી નથી, આ સર્વ શું બતાવે છે? કે તમે તે પરમાત્માના સુખને અનુભવ જ નથી, અને તે તરફ લક્ષ્ય આપ્યું નથી.
ખરેખર સુખ અંતરમાં છે, બાહ્ય પદાર્થમાં સુખ નથી, શાંતિ ખરેખર આત્મામાં જ છે, બાહ્ય નથી, જ્ઞા"
www.kobatirth.org
For Private And Personal Use Only